EL News, Vadodara:
વડોદરા મહાનગરપાલિકા(municipal corporation)ના પૂર્વ વિપક્ષના નેતા તથા કોંગ્રેસ (congress) સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર (latter) લખે રજૂઆત કરવામાં આવી હતી કે પાલિકા (municipalty) દ્વારા સ્માર્ટ સિટી (smart city) ના નામે લાઈટો મંગાવવામાં આવી છે જોકે અગાઉથી જ વડોદરા મોટી મોટી લાઈટો લાગેલી છે ત્યારે આ લાઇટો મંગાવી સ્માર્ટ સિટીના નામે લાખો રૂપિયાનો ખોટો ખર્ચો (waste of money) કરવામાં આવી રહ્યો છે અને તિજોરી ને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટી ના નામે ખોટા ખર્ચા અંકુશ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા તથા કોંગ્રેસ સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખે રજૂઆત કરવામાં આવી હતી કે પાલિકા દ્વારા સ્માર્ટ સિટી ના નામે લાઈટો મંગાવવામાં આવી છે જોકે અગાઉથી જ વડોદરા મોટી મોટી લાઈટો લાગેલી છે ત્યારે આ લાઇટો મંગાવી સ્માર્ટ સિટીના નામે લાખો રૂપિયાનો ખોટો ખર્ચો કરવામાં આવી રહ્યો છે અને તિજોરી ને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે.
ત્યારે સ્માર્ટ સિટી ના નામે ખોટા ખર્ચા અંકુશ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતીવડોદરા મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા તથા કોંગ્રેસ સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખે રજૂઆત કરવામાં આવી હતી કે પાલિકા દ્વારા સ્માર્ટ સિટી ના નામે લાઈટો મંગાવવામાં આવી છે જોકે અગાઉથી જ વડોદરા મોટી મોટી લાઈટો લાગેલી છે ત્યારે આ લાઇટો મંગાવી સ્માર્ટ સિટીના નામે લાખો રૂપિયાનો ખોટો ખર્ચો કરવામાં આવી રહ્યો છે અને તિજોરી ને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટી ના નામે ખોટા ખર્ચા અંકુશ લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.