Vadodara:
આજરોજ વડોદરા શહેર ખાતે આવેલ નાગરવાડાના પટેલ ફળિયાની મહિલાઓ સરકારી વોર્ડ કચેરીએ પહોંચી. વોર્ડ નંબર 7નાં કોર્પોરેટર ભુમિકાબેન રાણાએ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી પટેલ ફળિયામાં પીવા માટેનું પાણી આવતું નથી.
અધિકારીઓના પોતાના અંદર અંદર મત ભેદના કારણે તેઓને પાણી મળતું નથી. તેમજ સરયુંબેન પટેલ જે પાણી પુરવઠાનો પંપ સાંભળે છે. તેમના દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી.
તેમજ જો સરયુંબેન 2 પંપ ચાલું કરે તો પટેલ ફળિયાને પાણી મળી શકે છે. આજરોજ પંપ ચાલું કરતા ફક્ત 10 મિનિટ પાણી આવ્યું, પરંતુ એ પણ ગંદુ.
મહિલાઓએ કાઉન્સિલરને ઉગ્ર રજૂઆત બાદ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી પાણીનાં પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણાં જારી રહેશે.
આજરોજ વડોદરા શહેર ખાતે આવેલ નાગરવાડાના પટેલ ફળિયાની મહિલાઓ સરકારી વોર્ડ કચેરીએ પહોંચી. વોર્ડ નંબર 7નાં કોર્પોરેટર ભુમિકાબેન રાણાએ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી પટેલ ફળિયામાં પીવા માટેનું પાણી આવતું નથી.
અધિકારીઓના પોતાના અંદર અંદર મત ભેદના કારણે તેઓને પાણી મળતું નથી. તેમજ સરયુંબેન પટેલ જે પાણી પુરવઠાનો પંપ સાંભળે છે. તેમના દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી.
તેમજ જો સરયુંબેન 2 પંપ ચાલું કરે તો પટેલ ફળિયાને પાણી મળી શકે છે. આજરોજ પંપ ચાલું કરતા ફક્ત 10 મિનિટ પાણી આવ્યું, પરંતુ એ પણ ગંદુ. મહિલાઓએ કાઉન્સિલરને ઉગ્ર રજૂઆત બાદ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી પાણીનાં પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણાં જારી રહેશે.
તમારા વિસ્તાર ના સમાચાર માટે જોડાયેલા રહો El News સાથે..