16.4 C
Gujarat
December 22, 2024
EL News

ભારતીય જનતા પાર્ટી ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ગમ…

Share
Monika Soni, Panchmahal:

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે આજે ભારતીય જનતા પાર્ટી ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરતાની સાથે ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ સર્જાયો હતો.

Measurline Architects
 Advertisement

ત્યારે પંચમહાલની 5 વિધાનસભા બેઠકમાંથી 4 બેઠક ઉપર ઉમેદવારને રિપીટ કર્યા હતા. જ્યારે કાલોલ બેઠક ઉપર નવા ઉમેદવારની નામની જાહેરાત થઈ હતી. જેથી જુના પૂર્વ ધારાસભ્યમાં નારાજગી જોવા મળી હતી.

 

ગુજરાત વિધાનસભાની 182 સીટ પૈકી પંચમહાલ જિલ્લાના 5 વિધાનસભા બેઠક ઉપર 124-શહેરા વિધાનસભા બેઠક ઉપર જેઠા ભરવાડ, 125-મોરવા હડફ બેઠક ઉપર નિમિષા સુથાર, 126- ગોધરા વિધાનસભા બેઠક ઉપર સી.કે. રાઉલજી જ્યારે 128- વિધાનસભા બેઠક ઉપર જયદ્રથસિંહ પરમારને રિપીટ કરવામાં આવ્યાં હતા. જ્યારે 127- કાલોલ વિધાનસભા બેઠક ઉપર ફતેસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો અમદાવાદમાં પ્રદીપ પરમારની ટિકિટ માટે કહ્યું, NO REPEAT PLEASE

Related posts

PM Modi Birthday: સ્વયંસેવકથી મુખ્ય સેવક સુધીની સફર

elnews

વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત

elnews

ગાંધીનગર: દહેગામમાં રખડતાં ઢોરની અડફેટે મહિલાનું મોત

elnews

Leave a Comment

error: Content is protected !!