The Eloquent, Magazine First Edition
Elnews, The Eloquent સમાચાર માધ્યમ નું પ્રિન્ટ મીડિયા માં પદાર્પણ.
દરરોજ નાં સમાચાર અને ઓફબીટ કન્ટેન્ટ આપણે Elnews એપ નાં માધ્યમ થી માણી રહ્યા છે.
તેની સાથે હવે પ્રિન્ટ જગતમાં મેગેઝિન નાં માધ્યમ થી દર મહિને વાંચકોને મળવા આવીશું.
The Eloquent મેગેઝિન નું પ્રથમ એડિશન પંચમહાલ જિલ્લામાં વિમોચન કરવામાં આવ્યું છે.
આગામી એડિશન પંચમહાલ, મહિસાગર તેમજ વડોદરા શહેર ને આવરી લેશે. જેમાં અત્યાર સુધી પ્રિન્ટ, વેબ, તથા સોશિયલ મીડિયા નાં માધ્યમ થી 134k જેટલા વાચકો નો પરીવાર બન્યો છે જેનાં માટે Elnews, The Eloquent પરીવાર તમામ વાંચકોને દિલથી આભાર વ્યક્ત કરે છે.
“The Eloquent” મેગેઝિન નાં પ્રથમ એડિશન ને ફ્રિ માં વાંચવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરો.