2 સપ્ટેમ્બર 2024 ના રોજ યોગાશ્રમ , ઓમ કારેશ્વર મંદિર ખાતે આસનો માં કઠિન ગણાતું ” અર્ધ બંધ પદ્મ પશ્ચિમોત્તાનાસન ” સતત 17 મિનિટ 14 સેકંડ સુધી ટકાવી રાખી પાંચમી વખત વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે
Shivam Vipul Purohit, India: સતત પાંચમી વાર વિશ્વ વિક્રમ સર્જિ ને ગુજરાત નાં ખેડા ની દિકરીએ ફરી એક વાર પરીવાર સહિત સમગ્ર નડિયાદ નું નામ...