17.6 C
Gujarat
December 22, 2024
EL News

Tag : surat

ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરત : નરેન્દ્ર મોદી ડ્રીમ સિટીના ફેઝ-૧ના કાર્યોનું લોકાર્પણ કરશે

elnews
Surat : સુરતના હીરાઉદ્યોગના વેપારીઓ માટે શરૂ કરવામાં આવેલો મહત્વાકાંક્ષી ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઇલ (DREAM) સિટી પ્રોજેક્ટ પૂરજોશથી આગળ વધી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
જિલ્લોગુજરાતદક્ષિણ ગુજરાતસુરતસુરત

નરેન્દ્ર મોદીના જન્મદિવસને અનુલક્ષીને મેગા મેડિકલ કેમ્પ યોજાયો

elnews
Surat : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરત જિલ્લાના ઓલપાડ ખાતે જરૂરિયાતમંદ નાગરિકો માટે મેગા મેડિકલ કેમ્પમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ જનહિતકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે...
ગુજરાતતાજા સમાચારભાવનગરસુરત

ગુજરાતની 6 ટીપીમાં 26 હજાર EWS આવાસો બનાવવામાં આવશે.

elnews
ગુજરાત:   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શહેરી વિકાસને વધુ વ્યાપક અને વેગવંતો બનાવતાં અમદાવાદ, સુરત અને ભાવનગર મહાનગરો સહિત કુલ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર...
સુરતક્રાઇમ

સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો.

elnews
Surat: બારડોલી સુરત ગ્રામ્ય સ્પેશ્યલ ઓપરેશન ગૃપની ટીમે કામરેજના વલથાણ નહેર પાસેથી સફેદ આફ્રિકન સાપ અને બે સફેદ ઉંદર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો....
સુરતક્રાઇમગુજરાતદક્ષિણ ગુજરાતસુરત

રણજિત તોમરને 60 હજારમાં હિરેનને ડરાવવા સોપારી આપી હતી..

elnews
Surat: સુરતના સરથાણા વિસ્તારમાં એક કાપડના વેપારી પર અજાણ્યા ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે ફાયરિંગ...
ક્રાઇમગુજરાતદક્ષિણ ગુજરાતસુરત

Surat: લાખોની કિંમત નું દારૂ તો ઝડપાયું પણ આ દારૂ આવ્યું કયાથી..

elnews
Surat: સુરતના પલસાણા પોલીસે નેશનલ હાઇવે નંબર 48 ઉપર કાલાઘોડા ની સામેથી પસાર થતા ટેમ્પા માંથી ₹. 18 લાખ 97 હજારનો વિદેશી દારૂ અને મુદ્દામાલ...
error: Content is protected !!