25.8 C
Gujarat
December 21, 2024
EL News

Tag : Rajkot news

ગુજરાતરાજકોટ

ડો. દર્શિતા શાહે ડેપ્યુટી મેયર પદેથી આપ્યું રાજીનામું જાણો શું છે

elnews
Rajkot  , EL News શેરાજકોટથી મોટા સમાચાર આવ્યા છે. રાજકોટની હાઈ પ્રોફાઇલ ગણાતી બેઠક રાજકોટ પશ્ચિમ પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ડો. દર્શિતા શાહ ધારાસભ્ય...
કચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટનાં રહેવાસી પરિવારને નળ્યો અકસ્માત

elnews
Rajkot, EL News: રાજકોટમાં મંગળા રોડ પર આવેલા વિદ્યાનગરમાં રહેતો પરિવાર કચ્છમાં માતાનો મઢ હાજીપીર અને મોગલધામ કબરાઉ દર્શન કરી પરત ફરી રહ્યો હતો. ત્યારે...
કચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટની વિધિ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ અંકિત કર્યું

elnews
Rajkot, EL News: મૂળ રાજકોટની વતની કુ. વિધી ઉપાધ્યાયે પોતાની સંગીત કલાના માધ્યમથી તાજેતરમાં એક પછી એક ત્રણ કીર્તિમાન સ્થાપિત કરીને ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરેલ...
કચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોરાજકોટરાજકોટ

નરેશ પટેલ પ્રથમ વખત સ્ટેજ પરથી કહી રાજકારણની વાત

elnews
Rajkot: ચૂંટણી બાદ નરેશ પટેલે રાજકારણ ના કરીએ તો કામ ના ચાલે તેમ કહ્યું હતું. ચૂંટણી ગયા પછી નરેશ પટેલ હવે કરી રહ્યા છે. ગુજરાત...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

રાજકોટમાં પીવાનું પાણી નહીં તો મત નહીંના બેનરો લાગ્યા

elnews
Rajkot : ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન માટેના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતમાં...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટની નામચીન હોટલો છે મચ્છરનું ઘર: મનપાએ કર્યો દંડ

elnews
Rajkot : રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાએ આતંક મચાવ્યો છે. રાજકોટમાં મચ્છરની ઉત્પતિ વધતી જઈ રહી છે જેને કારણે રાજકોટ મનપા દ્વારા અનેક જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં...
રાજકોટકચ્છ- સૌરાષ્ટ્રગુજરાત

RAJKOT: જળાશયો પાણી પાણી: અનેક ડેમો છલકાવાની આરે.

elnews
Rajkot: આ વખતે બારે મેઘ ખાંગા કહેવત સાચી પડી હોય તેમ રાજકોટ અને અન્ય રાજ્યોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. રાજકોટના નદી નાલા પાણી પાણી...
error: Content is protected !!