આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા 1,000 થી વધુ ‘લખપતિ દીદીઓ’નું સન્માન
Shivam Vipul Purohit, India: જાતિ-સમાવેશક સમાજ બનાવવાના પુનરોચ્ચાર સાથે મહિલાઓની આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ(૦૮ માર્ચ, ૨૦૨૫) પહેલા અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં ૧,૦૦૦ થી...