ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે
Gandhinagar, EL News જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં રાજય મંત્રી મુકેશ પટેલ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયું...