15.8 C
Gujarat
February 6, 2025
EL News

Tag : gujarati news

મહીસાગરગુજરાતમધ્ય ગુજરાત

સમૂહલગ્ન એટલે બચત અને લીંબુની ખેતી એટલે આવક: વિજય ખાંટ

elnews
લુણાવાડા: “સમૂહલગ્ન એટલે બચત અને લીંબુની ખેતી એટલે આવક” નાં સુત્ર ને કટીબદ્ધ એવાં લુણાવાડા નાં સમાજસેવી વિજયભાઈ ખાંટ દ્વારા ૨૦૦ કરતા વધુ ખેડૂતો ને...
પંચમહાલપંચમહાલ

Panchmahal: “હર ઘર તિરંગા” જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતામાં..

elnews
Panchmahal: પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને “હર ઘર તિરંગા” કાર્યક્રમની ઉજવણીના આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી. પંચમહાલ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને “હર ઘર...
વડોદરાગુજરાતમધ્ય ગુજરાત

Vadodara:નાગરવાડાના પટેલ ફળિયાની મહિલાઓ સરકારી વોર્ડે.

elnews
Vadodara: આજરોજ વડોદરા શહેર ખાતે આવેલ નાગરવાડાના પટેલ ફળિયાની મહિલાઓ સરકારી વોર્ડ કચેરીએ પહોંચી. વોર્ડ નંબર 7નાં કોર્પોરેટર ભુમિકાબેન રાણાએ જણાવ્યું કે, છેલ્લા 3 વર્ષથી...
વડોદરાગુજરાતમધ્ય ગુજરાત

શહેરને શાંઘાઈ બનાવવાના દાવાઓ વચ્ચે આ વિસ્તાર અર્વાચીન યુગમાં.

elnews
Vadodara: વડોદરા ને સ્માર્ટ સીટી અને શાંઘાઈ બનાવવાના સત્તાધીશો ના દાવાઓ વચ્ચે એક વિસ્તાર એવો છે કે જયાંના લોકો હજુ પણ અર્વાચીન યુગ માં જીવી...
વિશેષતાદેશ વિદેશ

How is That Possible: અચાનક વ્યક્તિને સ્વિમિંગ પૂલ ગળી ગયો..

elnews
How is that Possible? ગમે ત્યારે અકસ્માત થાય છે. તેમની પાસે સમય નથી. આગામી સમયમાં શું થવાનું છે તેની માનવીને ખબર નથી. કદાચ ઈઝરાયેલમાં રહેતા...
કચ્છકચ્છ- ભુજકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજામનગરતાજા સમાચાર

Kutchh: પશુ રોગચાળાને કાબુમાં લેવા, વેટનરી ડોકટરોની ટીમ મેદાને..

elnews
Kutchh-Jamnagar: કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા...
દક્ષિણ ગુજરાતક્રાઇમગુજરાત

Ankleshwar: ઇકો કારમાં દારુ સાથે રૂ.3.11 લાખનો મુદ્દામાલ જપ્ત..

elnews
Ankleshwar: અંકલેશ્વર શહેર પોલીસના સર્વેલન્સ સ્ટાફે માહિતીના આધારે ઇકો સાથે ફરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઇકો કારમાંથી હથોડી, પાઇપ, એક ગિલોલ, સળિયા અને...
દેશ વિદેશતાજા સમાચાર

ભારતમાં 5G માં એરટેલ અવ્વલ રહેશે: સુનીલ મિત્તલ

elnews
5G Airtel: દેશમાં આ જ વર્ષે હવે ઇન્ટરનેટ યૂઝર્સને ઝડપી કનેક્ટિવિટીની સુવિધા પ્રદાન કરવા માટે 5G નેટવર્ક લોંચ થવાની શક્યતા છે. અને તેના માટે રિલાયન્સ...
દેશ વિદેશતાજા સમાચાર

યુક્રેનને રશિયા સામે શિયાળા પહેલા યુદ્ધ જીતવાની જરૂર : Report

elnews
Russia-Ukrain: યુક્રેન ડેમોક્રેસી ડિફેન્સ લેન્ડ-લીઝ એક્ટ પેકેજ પર યુએસ પ્રમુખ જૉ બિડેન દ્વારા મે મહિનામાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેથી તે સપોર્ટ આવતા મહિને સંપૂર્ણ...
ક્રાઇમગુજરાતબનાસકાંઠા

Banaskantha: નિલ ગાયો ની બંદૂક ના ભડાકે હત્યા..

elnews
Banaskantha:   લખાણી તાલુકા ના જસરા ગમે નીલ ગાય ની બંદૂકના ધડાકે ગોળી મારી હત્યા લાખણી તાલુકાના જસરા ગામ માં મધ્યરાત્રી એ કોઈ અજાણ્યા શખ્સો...
error: Content is protected !!