EL News

Tag : gujarat

કચ્છકચ્છ- ભુજકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતતાજા સમાચારદેશ વિદેશ

2001ના ભૂકંપનો અનુભવ કરવા કચ્છમાં આ સ્થળે થિયેટર બનાવાયું.

elnews
Kutch:   2001ના ભૂકંપનો અનુભવ કરવા માટે કચ્છમાં આ જગ્યા પર વિશેષ થિયેટર નિર્માણ કરાયું. આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ રિયાલીટીની મદદથી મુલાકાતીઓને ઉમદા અનુભવ મળશે....
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રકલા અને મનોરંજનગીર સોમનાથતાજા સમાચાર

અમિતાભ બચ્ચન ગૌરખ નાથ આશ્રમની મુલાકાત લેશે.

elnews
Gujarat: મહાનાયક અમિતાભ બચ્ચન આગામી તારીખ 26 ના જૂનાગઢના ભવનાથમાં આવેલ ગૌરક્ષનાથ આશ્રમની મુલાકાત લે અને સોમનાથ મહાદેવના દર્શન માટે જાય એવી શક્યતા છે. જોકે...
ગુજરાતખેડાતાજા સમાચારમધ્ય ગુજરાત

લમ્પી વાઈરસનો વધતો જતો કહેર.

elnews
Kheda: લમ્પી વાઈરસનો વધતો જતો કહેર: લમ્પી વાઈરસને પગલે બગદાણા પાસેના કોટિયા ગામે રસીકરણ કેમ્પનું આયોજન; પશુપાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યુ. હાલ તો સમગ્ર ગુજરાતમાં લમ્પી...
ગુજરાતતાજા સમાચાર

AAP: ગુજરાત નાં નવા ઉમેદવારો ની કરી ઘોષણા.

elnews
વિધાનસભા ગુજરાત: અમદાવાદ ખાતે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા બીજી વખત ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી આ પહેલા...
વલસાડગુજરાતદક્ષિણ ગુજરાત

બોટમાં સવાર માછીમારોએ રાત આખી દરિયામાં પસાર કરી.

elnews
Valsad: વલસાડ નજીક મધદરિયે નવસારીના કૌશિક ઠાકોર ટંડેલ નામના માલિકની MH07MM 1103 નંબરની અને તુલસી દેવી નામની બોટનું એન્જીન બંધ પડી જવાથી મધદરિયે બોટમાં ફસાયેલા...
પંચમહાલગુજરાતમધ્ય ગુજરાત

પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી.

elnews
Panchmahal: પંચમહાલ જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ જાંબુઘોડા ખાતે કરાઇ. જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સુજલ મયાત્રાએ ધ્વજવંદન કરી ત્રિરંગાને...
જુનાગઢગુજરાતજુનાગઢતાજા સમાચારદેશ વિદેશરમત ગમતવિશેષતા

18 ઓગસ્ટે 5000 યુવાનો તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.

elnews
#worldrecord: એકી સાથે 5 હજાર રાજપુત યુવાનો તલવાર રાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ બનાવવાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા સજ્જ થઈ ગયા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા...
પોરબંદરગુજરાત

હર ઘર તિરંગા : ખાદી ભંડારમાં રેકર્ડ બ્રેક તિરંગાનું વેંચાણ..

elnews
#harghartiranga: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીને લઇને પોરબંદરવાસીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોરબંદરમાં ૧ લાખથી પણ...
ગુજરાતતાજા સમાચાર

ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેર…

elnews
ડ્રોન નિયમન: ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેર…પોલિસી પાંચ વર્ષ માટે અમલી રહેશે. ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રપ હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જનની નેમ.....
ગુજરાતમધ્ય ગુજરાતવિશેષતા

૨૬ વર્ષિય ટ્વિંકલ નો મરિચ્યાસ યોગનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ.

elnews
Nadiyad: 26 વર્ષીય ટ્વિન્કલનો 9 મિનિટ 20 સેકન્ડ સુધી કઠિન મરિચ્યાસ યોગનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો. કોરોનાકાળથી શરૂ થયેલી યોગની સફર ઈન્ટરનેશનલ રેકર્ડ સુધી પહોંચી. 26...
error: Content is protected !!