19 C
Gujarat
December 23, 2024
EL News

Tag : gujarat

ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

શહેરના પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી

elnews
The Eloquent, Shivam Vipul Purohit: ઉતરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહેતાં શહેરના પતંગ બજારમાં ઘરાકી નિકળતા વેપારીઓમાં ખુશી જોવા મળી… વડોદરા શહેર એ સંસ્કારી નગરી...
કારકિર્દીગુજરાતજિલ્લોતાજા સમાચારદેશ વિદેશમધ્ય ગુજરાતવડોદરાવડોદરાવિશેષતા

વડોદરાના દંપતિએ કરી ૧૦×૧૦ માં જ કેસરની ખેતી, જુઓ કેવી રીતે.. 

elnews
The Eloquent, Shivam Vipul Purohit: આપણે હંમેશા સાંભળ્યું છે કેસર એટલે કશ્મીરનું. અને સમગ્ર વિશ્વમાં કેસરની ઘણી માંગે છે. ભારતમાં કેસરની ખેતી જમ્મુના કિશ્તવાડ અને...
અન્યગુજરાતજિલ્લોતાજા સમાચારદક્ષિણ ગુજરાતદેશ વિદેશનર્મદામધ્ય ગુજરાતવડોદરાવડોદરાવિશેષતા

9th January એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અકેતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

elnews
The Eloquent, Shivam Vipul Purohit: ૧૮-દેશના ૩૪ અને ભારતના ૧૭ મળી કુલ ૫૧ પતંગબાજોના અવનવા કરતબો સ્ટેચ્યુ ઓફ યુવિટી રેવાના તીરે વ્યૂ-પોઈન્ટ ખાતે જોવા મળશે.નર્મદા...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોતાજા સમાચારદેશ વિદેશમધ્ય ગુજરાતરમત ગમત

અદાણી જુથ ગ્રાન્ડમાસ્ટર પ્રજ્ઞાનંધાને પ્રોત્સાહક પીઠબળ આપશે

elnews
The Eloquent, Shivam Vipul Purohit: વિવિધ રમતગમતોમાં ઉભરતી ભારતીય પ્રતિભાવંત ખેલાડીઓને સર્વાંગી મદદરુપ થવાના અદાણી જૂથના સંકલ્પબધ્ધ અભિગમને અનુરુપ ભારતની સૌથી તેજસ્વી ચેસ પ્રતિભાઓ પૈકીની...
ગુજરાતજિલ્લોતાજા સમાચારદેશ વિદેશમધ્ય ગુજરાતવડોદરાવડોદરાવિશેષતા

ભાયલીના રામ ભક્ત 1100 કિલો સ્ટીલનો દીવો અયોધ્યા લઈ જશે

elnews
The Eloquent, Shivam Vipul Purohit: વડોદરા શહેરના ભાયલી વિસ્તારના ખેડૂતે અયોધ્યાના શ્રી રામ મંદિર માટે ખાસ 1100 કિલો વજનના 09.15 ફૂટ ઊંચાઈનો દીવો બનાવડાવ્યો છે....
ગુજરાતજિલ્લોતાજા સમાચારપંચમહાલપંચમહાલમધ્ય ગુજરાત

જિલ્લાના નાગરિકો ૧૨ જાન્યુઆરી સુધી તાલુકા અને ૧૦ જાન્યુઆરી સુધી જિલ્લા કક્ષાએ અરજી કરી શકશે: સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

elnews
The Eloquent, Shivam Vipul Purohit: પંચમહાલ જિલ્લામાં આગામી ૨૪ જાન્યુઆરીના રોજ તાલુકા સ્વાગત અને ૨૫ જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લાના...
અન્યગુજરાતજિલ્લોતાજા સમાચારદક્ષિણ ગુજરાતદેશ વિદેશનર્મદાવૈદિક સંસ્કૃતિ

વર્ષના પહેલા સૂર્યકિરણની સાક્ષીએ સરદાર સાહેબના સાનિધ્યમાં સૂર્યનમસ્કાર

elnews
The Eloquent, Shivam Vipul Purohit: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક ઓળખ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે: ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી...
ગુજરાતજિલ્લોતાજા સમાચારદેશ વિદેશમધ્ય ગુજરાતવડોદરાવડોદરાવિશેષતાવૈદિક સંસ્કૃતિ

108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી જે રામ મંદિર ખાતે 1 થી દોઢ મહિના સુધી ચાલશે

elnews
The Eloquent, Shivam Vipul Purohit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 22મી જાન્યુઆરી- 2024 ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે...
અન્યક્રાઇમગુજરાતજિલ્લોતાજા સમાચારદાહોદમધ્ય ગુજરાત

ઝાલોદ તાલુકા પંચાયત ના મનરેગા શાખા ના આસી. વર્ક મેનેજર લાંચ લેતા ઝડપાયા

elnews
The Eloquent, Shivam Vipul Purohit: ઝાલોદ તાલુકા પંચાયત ના મનરેગા શાખા ના આસી. વર્ક મેનેજર લાંચ લેતા ઝડપાયા. આસિસ્ટન્ટ વર્ક મેનેજર બળવંત લબાના લાંચ લેતા...
ક્રાઇમગુજરાતજિલ્લોતાજા સમાચારપંચમહાલપંચમહાલમધ્ય ગુજરાત

ટ્રકમાંથી જૂના કપડાંની આડમાં લાવવામાં આવી રહેલો 12 લાખથી વધુ નો વિદેશી દારૂ મળી આવ્યો

elnews
The Eloquent, Shivam Vipul Purohit: પંચમહાલ એલસીબી પોલીસે ગઢ ચૂંદડી ગામ પાસેથી ગાભાની આડમાં લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડી હતી, ટ્રક...
error: Content is protected !!