ચાલુ નાણાંકીય વર્ષમાં રાજ્યોનું દેવું તેમના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) સામે 30-31%ના ઊંચ્ચ સ્તરે
Business : રાજ્યોનું દેવું ચાલુ નાણાકીય વર્ષમાં તેમના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP) સામે 30-31%ના ઊંચા સ્તરે રહેશે. 2021-22માં તે 31.5% હતો. ગુરુવારે જાહેર કરાયેલા અહેવાલમાં...