વડોદરા: પરંપરાગત રીતે સુવર્ણ જડિત શિવ પરિવારની ભવ્ય શિવજી કી સવારી નીકળી
El News, Vadodara: દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ આજે મહાશિવરાત્રિના પાવન દિવસે વડોદરા શહેરના પ્રતાપનગર ખાતે આવેલા ઋણમુક્તેશ્વર મહાદેવ ખાતેથી પરંપરાગત રીતે સુવર્ણ જડિત શિવ...