21 C
Gujarat
December 22, 2024
EL News

Tag : elnews gujarati

ઉત્તર ગુજરાતગાંધીનગરગાંધીનગરગુજરાતજિલ્લોતાજા સમાચાર

પંચતત્વમાં વિલીન થયા PM મોદીના મા હીરાબા

elnews
Gandhinagar, EL News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા તેમની અંતિમ સફર પર છે. હીરા બાનું શુક્રવારે 100 વર્ષની વયે નિધન થયું હતું. અમદાવાદની યુએન...
સુરેન્દ્રનગરગુજરાતતાજા સમાચાર

તરણેતર મેળામાં જવા માટે થાનગઢમાં થનગનાટ.

elnews
Surendranagar: આવતી કાલથી ૨ સપ્ટેમ્બર દરમ્યાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ખાતે વિશ્વપ્રસિધ્ધ લોકમેળો યોજાનાર છે. આ મેળા સંદર્ભે સુરેન્દ્રનગર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા તા.૩૦/૦૮/૨૦૨૨...
પંચમહાલગુજરાતજિલ્લોતાજા સમાચારપંચમહાલમધ્ય ગુજરાતવિશેષતાવૈદિક સંસ્કૃતિ

પર્યાવરણને બચાવવા માટે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મુર્તિની માંગ વધી.

elnews
Panchmahal: ગણેશ મહોત્સવ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગણેશજીની વિવિધ પ્રકારની મુર્તિઓ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં જોવા મળે છે. ત્યારે ગોધરા શહેરમાં...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રકલા અને મનોરંજનગીર સોમનાથતાજા સમાચાર

અમિતાભ બચ્ચન ગૌરખ નાથ આશ્રમની મુલાકાત લેશે.

elnews
Gujarat: મહાનાયક અમિતાભ બચ્ચન આગામી તારીખ 26 ના જૂનાગઢના ભવનાથમાં આવેલ ગૌરક્ષનાથ આશ્રમની મુલાકાત લે અને સોમનાથ મહાદેવના દર્શન માટે જાય એવી શક્યતા છે. જોકે...
ક્રાઇમગુજરાતતાજા સમાચારદેશ વિદેશ

ગુજરાતમાં  છેલ્લા પાંચ વર્ષમાં 2.5 લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું.

elnews
Gujarat:   ગુજરાતમાં મુંદ્રા અને પીપાવાવા જેવા ખાનગી બંદરો દેશમાં ડ્રગ્સ લાવવા માટેના પ્રવેશદ્વાર બની ગયા છે. મને કહેવામાં આવ્યું છે કે 2017 અને 2020...
શિક્ષણગુજરાતતાજા સમાચાર

ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર.

elnews
Education: ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર પણ રકમ નક્કી કરાઇ નથી પરીક્ષા બોડ કહ્યું, આ વર્ષે વધુ સ્કોલરશિપ મળી શકે છે. ગત વર્ષે વિદ્યાર્થીઓને ધો.6...
ગુજરાતતાજા સમાચાર

ભાજપ કોર કમિટીમાં કરાયો મોટો ફેરફાર જોવા મળ્યો.

elnews
Gujarat: ભાજપ દ્વારા રૂપાણી, પટેલ, ફળદુ અને ચુડાસમાનો મહત્વની કોર કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો, ભાજપ કોર કમિટીમાં કરાયો મોટો ફેરફાર જોવા મળ્યો. વિધાનસભા ચૂંટણી પહેલા...
પંચાંગવૈદિક સંસ્કૃતિ

22 August 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews
Daily Horoscope: આજનું પંચાંગ તારીખ ૨૨/૦૮/૨૦૨૨ સોમવાર વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪ ખ્રિસ્તી સંવત ૨૦૨૨ તિથી- શ્રાવણ વદ અગ્યારશ ૦૬:૦૬ સુધી ૨૩/૮ નક્ષત્ર- મૃગશીર્ષ...
નર્મદાગુજરાતદક્ષિણ ગુજરાત

NARMADA: નિકોરા બેટ પર પાણી ફરી વળતા 100 લોકો સલવાયા.

elnews
Narmada: નર્મદા નદીની મધ્યમાં આવેલા નિકોરા બેટ પર પાણી ફરી વળતા 100 લોકો સલવાયા, પોલીસની ટીમે કર્યું સ્થળાંતર છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને...
તાજા સમાચારદેશ વિદેશ

મિલિયન્સ સબ્સ્ક્રાઇબર વાળી યુટ્યુબ ચેનલો બંધ.

elnews
YouTube: આ યુટ્યુબ ચેનલોના વ્યુઝ 114 મિલિયનથી વધુ હતા અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા 85 લાખ 73 હજારથી વધુ હતી. આ ચેનલો પર જાહેરાતો પણ આવતી હતી....
error: Content is protected !!