108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી જે રામ મંદિર ખાતે 1 થી દોઢ મહિના સુધી ચાલશે
The Eloquent, Shivam Vipul Purohit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 22મી જાન્યુઆરી- 2024 ના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે...