19.9 C
Gujarat
December 28, 2024
EL News

Tag : ahmedabad

અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

11 ,000 બ્રાહ્મણોએ લીધું એકજ પંગતમાં બ્રહ્મભોજન

elnews
Ahmedabad, EL News:   ગુજરાતના અમદાવાદ શહેરના આંગણે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસી એટલે કે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં  8 મી...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

ઇન્દિરાબ્રિજ પાસે એક્ટિવા સ્લીપ થતા 16 વર્ષીય વિદ્યાર્થીનું મોત

elnews
Ahmedabad, EL News: અમદાવાદના ઇન્દિરા બ્રિજ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 16 વર્ષીય વિદ્યાર્થીનું સ્કૂલે જતી વખતે એક્ટિવા સ્લીપ થઈ જતા મોત...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર ફેરોઝ લાઇટ ટ્રેપ સિસ્ટમ ગોઠવાઈ

elnews
Ahmedabad, EL News: અમદાવાદ એ૨પોર્ટ ૫૨ બર્ડહિટની ઘટનાઓ પર નિયંત્રણ માટે ફેરોઝ લાઇટ ટ્રેપ સિસ્ટમ (FTL) ગોઠવાઈ છે. રન-વે આસપાસ નીકળતા નાના જીવજંતુઓ તેમાં ફસાઈ...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

વિદેશ જનાર મુસાફરોની સંખ્યાનો આંકડા માં વધારો

elnews
Ahmedabad, EL News: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ મોટી સંખ્યામાં વિદેશ જનાર મુસાફરો છે. અમદાવાદથી નવેમ્બરના એક મહિનામાં 1.31 લાખ મુસાફરોએ વિદેશ પ્રવાસ કર્યો છે. આ આંકડો...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

PM મોદીના માતા હીરાબાની તબિયત સુધરી

elnews
Ahmedabad, EL News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને આવતી કાલે ડીસ્ચાર્જ કરવામાં આવશે. હીરાબાની તબિયત નાજુક થતા તેમને આવતી કાલથી સિવિલ કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં...
ગુજરાતરમત ગમત

૫૧મી સીનીયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માં ગુજરાત નો સેમી ફાઇનલ માં..

elnews
Sports, EL News: ૫૧મી સીનીયર નેશનલ હેન્ડબોલ ચેમ્પિયનશિપ માં ગુજરાત નો સેમી ફાઇનલ માં પ્રવેશ. અમદાવાદ ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના રમત સંકુલ નીકોલ ખાતે...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદ સિવિલમાં જાણો ઓક્સિજનની શું છે વ્યવસ્થા

elnews
Ahmedabad: સિવિલ હોસ્પિટલના ઇજનેરો અને તબીબોએ ઓક્સિજન પ્લાન્ટની મોકડ્રીલ કરી હતી.મોકડ્રીલ દરમિયાન ઓક્સિજન પ્લાન્ટ ચાલુ કરી ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. 80 દર્દીઓને દાખલ કરવાની સુવિધા...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

કોરોનાની દહેશત વચ્ચે બે ડોઝ લેનાર લઈ રહ્યા છે બૂસ્ટર ડોઝ

elnews
Ahmedabad: ગુજરાતમાં હવે વેક્સિન સેન્ટર પર રસી લેવા માટે લોકોની કતારો જોવા મળી રહી છે. કોરોનાની દહેશત વચ્ચે બીજા ડોઝ બાદ બુસ્ટર ડોઝ લેવા માટે...
અમદાવાદઅમદાવાદગુજરાતજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદમાં મણિનગરમાંથી મળ્યો માતા-પુત્રીનો મૃતદેહ

elnews
Ahmedabad: અમદાવાદમાં મણિનગરમાં ભુલાભાઈ પાર્ક પાસે દવાખાનાના કબાટમાંથી માતા-પુત્રીની લાશ મળતા ચકચારી મચી જવા પામી છે. આ મામલે કાગડાપીઠ પોલીસે સઘન તપાસ હાથ ધરી છે....
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદમાં એસ.જી. હાઈવે પર યુવકનો મળી આવ્યો મૃતદેહ

elnews
Ahmedabad: અમદાવાદના SG હાઈવે પર એક યુવકનું શંકાસ્પદ હાલતમાં મોત થયાની ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા સરદારનગર વિસ્તારમાં પાણીમાં મતૃદેહ મળી આવ્યો હતો...
error: Content is protected !!