અદાણી વિદ્યામંદિર અમદાવાદને RTE અમલીકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર
Shivam Vipul Purohit, Gujarat: અદાણી વિદ્યામંદિર અમદાવાદને RTE અમલીકરણ માટે રાષ્ટ્રીય પુરસ્કાર, RTE અમલીકરણ માટેના પ્રસંસનીય પ્રયાસોને માન્યતા મળી. અદાણી વિદ્યામંદિર અમદાવાદ (AVMA) ની યશકલગીમાં...