ભારતકેર્સ અને અદાણી સિમેન્ટે કિશોર સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે સ્વાસ્થ્ય મંચ પહેલ શરૂ કરી
Shivam Vipul Purohit, India: કોર્પોરેટ પર્યાવરણીય જવાબદારી અંતર્ગત વાગરાના 10 ગામમાં કિશોર છોકરા-છોકરી સાથે પ્રવૃતિ કરશે. લખીગામથી શરૂઆત થઈ ભારતકેર્સ અને અદાણી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિ....