સુપોષણને પ્રોત્સાહન આપતા ડૉ. પ્રીતિ અદાણી નર્મદાના ગ્રામીણ સ્વયંસેવકોને મળ્યા
The Eloquent, Narmada: અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રિતિ અદાણીએ નર્મદા જિલ્લાની મુલાકાત લીધી જ્યાં ફાઉન્ડેશન ડેડિયાપાડા, ગરુડેશ્વર, તિલકવાડા, સાગબારા અને નાંદોદ નામના તમામ પાંચ વહીવટી...