SVPI એરપોર્ટથી ત્રિવેન્દ્રમ, કોચીન, ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ
Shivam Vipul Purohit, India: વિશ્વપ્રવાસી પ્રજા તરીકે આખી દુનિયામાં જાણીતા ગુજરાતીઓ માટે ખુશખબર છે. હવે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આપ સીધા કોચીન...