18.8 C
Gujarat
December 26, 2024
EL News

2022માં સુરતને સફળતા મળી છે તેની સામે મોટી ઘટનાઓ પણ

Share
Surat, EL News:

2022 બાય બાય અને હવે 2023ની નવી શરૂઆત થઈ રહી છે ત્યારે સુરતની વાત કરવામાં આવે તો 2022ના વર્ષમાં ઘણી એવી સુરતને સફળતા મળી છે ત્યારે બીજી તરફ 2022 થયેલી મોટી ઘટનાઓ પર પણ કરીએ એક નજર..

Measurline Architects

2022નું  વર્ષ સુરત માટે કેવું રહ્યું . સુરતમાં કઈ કઈ મોટી ક્રાઈમની ઘટના બની તેના પર નઝર કરીએ તો સુરતમાં પ્રથમ તો સુરત નહિ પણ રાજ્યને ધ્રુજાવી દેનાર ઘટના બની હોય તો તે છે ગ્રીષ્મા હત્યા કાંડ….

આ પણ વાંચો…બજારના ટ્રેડિંગ સેશન બાદ લીલા નિશાન પર બંધ

ગત 12 ફેબ્રુઆરીના દિવસે એક તરફી પ્રેમીએ ફેનીલે ગ્રીષ્માના ઘરની સામે અને તેના માતા અને  ભાઈની સામે હત્યારા ફેનિલે ગળામાં ભાગ ચપ્પુ મારીને હત્યા નિપજાવી હતી જોકે આ હત્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં  બહુચર્ચિત રહ્યો હતો બાદમાં સુરત પોલીસ પણ એક્શનમાં  આવી હતી અને ગણતરીના દિવસોમાં હત્યારા આરોપીને ફાંસી  સજાનો ચુકાદો સુરત કોર્ટે આપીને સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો ત્યારે આજે પણ ગ્રીષ્માના પરિવારના આંખમાં આસુ જોવા મળી રહ્યા છે

સુરતમાં નાબાલિક બાળકીઓ પર થયેલ દુષ્કર્મ અને હત્યા

ત્યારે બીજી તરફ ઘટનાની વાત કરીએ તો સુરતના પાંડેસરા વિસ્તારમાં ગત 5 ઓકટોબર ના રોજ ધોરણ 8માં અભ્યાસ કરતી નાબલિક બાળકી પર એક તરફી પ્રેમીએ  બ્લેડથી હુમલો કર્યો હતો ત્યારે નાબાલિક બાળકીને 17 જેટલા ટકા આવ્યા હતા.

ત્યારે 21 ફેબ્રુઆરી એ પાંડેસરા વિસ્તારમાં 1 આરોપીના ઘરેથી 11 વર્ષીય બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેને ખેંચીને ખાલી રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી..અને બાદમાં 13 એપ્રિલ ના રોજ આરોપીઓએ તેના માતા-પિતા સાથે સૂતી 5 વર્ષની બાળકીનું અપહરણ કર્યું હતું  અને બળાત્કાર ગુજાર્યો અને મારી નાખવની ઘટના બની હતી … ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

ફિલ્મી ઢબે ક્રાઈમ બ્રાન્ચની ટીમે કરી ચિકલીકર ગેંગના સાગરીતોની ધરપકડ

28 જૂન ક્રાઈમ બ્રાન્ચની ટીમે 20 પોલીસની મદદથી બારડોલીમાં દાસ્તાન રેલ્વે ફાટક પાસે ત્રણ બુલડોઝર ઉભા કરીને ચિકલીકર ગેંગના ચાર બદમાશોની ધરપકડ કરી હતી.20 ઓગસ્ટ દિલ્હી પોલીસે સુરતના કોન્સ્ટેબલ વિપુલની દિલ્હીની જાસૂસી એજન્સીને ડેટા વેચવા બદલ ધરપકડ કરી હતી.આ કેસમાં પોલીસ કોન્સ્ટેબલ મીન ચૌધરી હજુ પણ ગુમ છે.

તેમજ  તાજેતરમાં એટલે ત્રણ દિવસ પહેલા સુરતના અમરોલી વિસ્તારમાં કામ કરતા કર્મચારીઓ એ કારખાનાં માલિક અને પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા દિન દહાડે નિપજાવી હતી જેના આરોપીઓને પકડવામાં સુરત પોલીસ સફળતા મળી છે હાલ તો આ કેસ બહુચર્ચિત છે જોકે આ ઘટના બાદ સુરત પોલીસ પણ એક્શન મૂડમાં આવી ગઈ છે

નો ડ્રગસ ઈન સુરત અભિયાન અંતર્ગત સુરત પોલીસને મળી છે સફળતા

2022ના વર્ષમાં સુરત પોલીસએ લાલ આંખ કરી અને નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન હેઠળ મોટી સફળતા હાથજ લાગી હતી કહી શકાય કે જે રીતે ધીમે ધીમે ઉડતા પંજાબની જેમ સુરત શહેર બની રહ્યો હતો ત્યારે સુરત પોલીસ પણ એક્શન મૂડમાં જોવા મળ્યું

અને ડ્રગ્સ ની હેરાફેરી કરનાર માફિયાઓની એક પછી એક પર્દાફાશ કરવામાં પણ સુરત પોલીસને 2022 ના વર્ષમાં મોટી સફળતા મળી છે એટલું જ નહીં પરંતુ ગુજરાતનું સુરત પોલીસે સૌથી મોટું ડ્રગ્સ રેકેટને પણ પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી હતી
2022 અને ક્રાઈમ : 2022ના વર્ષમાં ઘણી એવી સુરતને સફળતા મળી છે ત્યારે બીજી તરફ 2022 થયેલી મોટી ઘટનાઓ

 

 

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા

elnews

ઓછા સમયમાં માલામાલ બનાવી દે બ્લેક ગોલ્ડ.

elnews

ગોધરા પાલીકાએ વાવડી બુઝર્ગ, ભામૈયા તથા ચિખોદ્રા પંચાયતનો વહીવટી ચાર્જ લઇ લીધો.

elnews

Leave a Comment

error: Content is protected !!