Shivam Vipul Purohit, Gujarat:
સત્ય, પ્રામાણિકતા અને વિશ્વાસ ની વાત આવે એટલે દરેક નાં મોઢે એક જ નામ આવે “શ્રીનાથજી જ્વેલર્સ, ગોધરા”. આ ઉક્તિ ને સાકાર કરવા માટે શ્રીનાથજી જ્વેલર્સ સતત કાર્યરત છે તેનું ઉત્તમ ઉદાહરણ એ છે કે પંચમહાલ હોય, મહિસાગર હોય કે પછી વડોદરા હોય જ્યાંના અનેક પરીવારો વર્ષોથી એક જ સરનામે થી પોતાના કે પોતાના સ્વજનો નાં સોનાચાંદી નાં દાગીના લેવાનું પસંદ કરે છે અને એ એટલે શ્રીનાથજી જ્વેલર્સ ગોધરા.
હાલ શ્રીનાથજી જ્વેલર્સ દ્વારા પોતાના માનવંતા ગ્રાહકો માટે સોનાચાંદી નાં ભવ્ય ઉત્સવ સમાન “શ્રીનાથજી સુવર્ણ મહોત્સવ” લક્કી ડ્રો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૩ લક્કી ડ્રો સફળતા પુર્વક પૂર્ણ થઇ ચૂક્યા છે જેમાં અનેક ગ્રાહકો એ સોનાચાંદી ની ખરીદી તો કરી પણ સાથે સાથે લક્કી ડ્રો માં અનેક ઇનામો પણ જીત્યા હતા તેમજ ત્રીજા ડ્રો માં ગુજરાતી ફિલ્મ જગત નાં જીતુ પંડ્યા તેમજ ગ્રીવા કંસારા “જીતુ-મંગુ” ની જોડીએ વિશેષ ધૂમ મચાવી હતી.
આ સાથે જ શ્રીનાથજી જ્વેલર્સ નાં યુવા સુકાની યશ શેઠ તેમજ તેમની મેનેજમેન્ટ ટીમ દ્વારા સોશિયલ મીડિયા ઉપર કોન્ટેન્ટ ક્રિએટરો તેમજ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પણ “સુવર્ણ Giveaway” તેમજ “શ્રીનાથજી સ્પોટ લાઈટ” નામે અનોખી પ્રતિસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ અનેક લોકલ તેમજ પ્રોફેશનલ ક્રિએટરો દ્વારા ઉમદા તેમજ ક્રિએટિવ કોન્ટેન્ટ બનાવવામાં આવ્યા હતા.
શ્રીનાથજી જ્વેલર્સ ગોધરા દ્વારા આયોજિત શ્રીનાથજી સુવર્ણ મહોત્સવ નાં અંતિમ લક્કી ડ્રો માં ભાગ લેવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે જેની છેલ્લી તારીખ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ છે જેમાં બમ્પર તેમજ મેગા ઇનામો ની જાહેરાત કરવામાં આવશે.
આ સાથે જ ગોધરા નાં BAPS સ્વામિનારાયણ મંદિર નાં અતિભવ્ય તેમજ સુવિધાઓ થી યુક્ત કેશવ કુંજ હોલ ખાતે આ ભવ્યાતિભવ્ય ગ્રાન્ડ ગાલા ઇવેન્ટ માં કોમેડી કિંગ સ્મિત પંડ્યા ઉર્ફે “કિશોર કાકા” પંચમહાલ માં સૌપ્રથમવાર આપણી વચ્ચે ધૂમ મચાવશે.
વધુ માહિતી માટે શ્રીનાથજી જ્વેલર્સ નાં ઓફિશીઅલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની મુલાકાત અવશ્ય લો…
Shreenathji Jwellers Social Media
https://www.instagram.com/shreenathjijewellers_official?igsh=MXBubHpxdWUydDJm