Business :
વર્ષ 2022 શેરબજારના રોકાણકારો માટે મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે.
1 વર્ષમાં કંપનીના શેરે કેટલું વળતર આપ્યું?
11 ઓક્ટોબર, 2022ના રોજ કંપનીના શેર રૂ. 808.60ની 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જો કે આ પછી કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ બપોરે 3 વાગ્યે કંપનીના એક શેરની કિંમત 767.65 રૂપિયાના સ્તરે આવી ગઈ હતી.
Click Advertisement To Visitઆ વર્ષની શરૂઆતમાં કંપનીના એક શેરની કિંમત 327 રૂપિયા હતી. એટલે કે વર્ષ 2022માં કંપનીના શેરના ભાવમાં 139.33 ટકાનો વધારો જોવા મળ્યો છે. 6 મહિના પહેલા આ કંપની પર દાવ લગાવનારા રોકાણકારોને 68.39 ટકા વળતર મળ્યું છે.
આ પણ વાંચો…કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ડાયટમાં આ ડ્રાયફ્રુટ્સનો સમાવેશ કરો, શરીર રહેશે ફિટ
એક મહિના પહેલા અપટ્રેન્ડ જોઈને આ કંપની પર દાવ લગાવનારા રોકાણકારોએ પણ અત્યાર સુધીમાં 18 ટકાથી વધુ વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરના ભાવમાં 183 ટકાનો વધારો જોવા મળ્યો છે.
કંપનીએ વર્ષ 2005માં શેરબજારમાં પદાર્પણ કર્યું હતું. ત્યારથી, કંપનીના શેરના ભાવમાં 347 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. શોપર્સ સ્ટોપ લિમિટેડના શેરનો 52 સપ્તાહનો નીચો ભાવ રૂ. 267.80 છે. કંપનીનું માર્કેટ કેપ 8.58 કરોડ રૂપિયા છે.