Rajkot :
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન ને 75 વર્ષ પુરા થતા ડિસેમ્બર 22 થી 26 સુધી રાજકોટની ચોકડી નજીક આવેલ મહુડી કણકોટ રોડ પર દિવ્ય અમૃત મહોત્સવ આયોજન કરેલ છે સમગ્ર મહોત્સવ સ્થળને સહજાનંદ નગર નામ આપવામાં આવ્યું છે સ્થળ પર રાત દિવસ તડામાર તૈયારીઓ ચાલી રહી છે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દેવ કૃષ્ણ દાસજી સ્વામી અને મહંત સ્વામી દેવ પ્રસાદદાસજી સમગ્ર મહોત્સવ ઐતિહાસિક આધ્યાત્મિક સાંસ્કૃતિક રીતે ઉજવાય તે ઉપરાંત સમાજ ઉપયોગી માર્ગદર્શન મળે તેવા સુભા મહોત્સવ નિમિત્તે સહજાનંદ નગર માં સભા મંડપમાં જ અલગ અલગ દિવસે અલગ અલગ વિષય પર સેમિનાર મંચ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ છે
જેમાં જે તે ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને નિષ્ણાતો અને સંતો દ્વારા દર્શન તેમજ દિશાદર્શક સંવાદ થશે વધુ માહિતી માટે સ્વામિનારાયણ ગુરુકુળ ઢેબર રોડ ખાતે 98790 00250ઉપર સર્પક કરવો. બાળક આવતીકાલનું નાગરિક છે બાળકને શિક્ષણની સાથે સંસ્કાર મળે સંસ્કારની સાથે સંપત્તિ હશે તો તેનું થઈ શકે એ બાબતની ધ્યાનમાં રાખી તારીખ 16 ડિસેમ્બર શુક્રવાર સવારે 9:00 થી સાંજે 5 વિદ્ધતા મંચ અને બાલ ઉત્કર્ષ મંચ નું તારીખ 21 ડિસેમ્બર બુધવાર 10 થી સાંજે 5:00 વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે
આ પણ વાંચો… અમદાવાદની આ બેઠકો પર ભાજપને જીતવા માટે પડે છે ફાંફાં
જેમાં ગુરુકુળ ની 51 શાખાઓ અંદાજે 25,000 બાળકો ભાગ લેશે જેમાં લજ્ઞજ્ઞલહય બોય પંડિત કોટલીયા અને બાળ વિકાસ ક્ષેત્રના અન્ય અગ્રણીઓ તથા બાળકોનાવાલી ઉપસ્થિત રહેશે. સમાજની પ્રગતિ માં શિક્ષકોની ચાવી ધ્યાને રાખી શિક્ષક મંચ તારીખ 24 ડિસેમ્બર શનિવારે, સાંજે 4 થી6સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે સેમિનારમાં 5000શિક્ષકો ભાગ લેશે25 ડિસેમ્બર રવિવારે 8:30તેમજ 25 ડિસેમ્બર રવિવારે સાંજે 4 થી 6 ડોક્ટર ઇજનેર મંચ નું અને 25 ડિસેમ્બર રાતે યુવા મંચ અને 26 ડિસેમ્બર સોમવારે સવારે8:30 ડીજે આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ કેરલના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન ઉપસ્થિત રહી કરશે.