25.9 C
Gujarat
December 22, 2024
EL News

વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ એવોર્ડ્સ-2023નું આયોજન

Share
Rajkot , EL News

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અગામી સ્વચ્છ સર્વેક્ષણ 2023ને ધ્યાને લઈને સ્વચ્છોત્સવ – 2023નું આયોજન કરેલ છે. છેલ્લા આઠ વર્ષથી મહિલાઓ સ્વચ્છતા માટેના જન આંદોલનમાં મોખરે છે.Measurline Architects

સ્વચ્છતામાં મહિલાઓની સહભાગિતા અને નેતૃત્વને મજબૂત કરવા અને વધારવા માટે, કેન્દ્રીય એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ’સ્વચ્છોત્સવ-2023’ની શરૂઆત કરી છે.

‘સ્વચ્છતામાં મહિલાઓ’ માંથી ’મહિલાઓની આગેવાની હેઠળની સ્વચ્છતા’ સુધીના પરિવર્તન કાળની ઉજવણી કરવા અને તેને ઉત્તેજન આપવા માટે છે. 89’વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ એવોર્ડ્સ-2023ની પ્રથમ આવૃત્તિમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં મહિલા ચેમ્પિયનને ઓળખવા અને એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં મહિલા ઉદ્યમી, એનજીઓ, એસએચજી ગ્રુપ,સ્ટાર્ટ અપ ભાગ લઇ શકે છે.

આ પણ વાંચો…રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1700ની નજીક પહોંચી

જેમાં કોમ્યુનીટી અને જાહેર શૌચાલયની સારસંભાળ, સેપ્ટિક ટેંક ક્લીનીંગ સર્વિસ, ટ્રીટમેન્ટ ફેસીલીટી – યુઝડ વોટર/સેપ્ટેજ, ઘન કચરાનું એકત્રીકરણ અને પરિવહન, વેસ્ટ ટુ વેલ્થ પ્રોડક્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની પ્રક્રિયા, આઈજીસી, તાલીમ, કેપેસીટી બિલ્ડીંગ, ટેકનોલોજી અને ઇનોવેશન જેવા વિષયને ધ્યાને લઇ નોમીનેશન મેળવી શકાશે. ’વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ એવોર્ડ્સ-2023માં ભાગ લેવા માટે https://sbmurban.org/wins-awards-2023 અને નોમીનેશન ફોર્મ 14 એપ્રીલ સુધી ભરી શકાશે. વધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકા, પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ, પહેલો માળ રૂમ નં -7, ડો આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ ખાતે ફોન નં. 0281- 2228177 ઉપર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

elnews

બુધવારે રાજકોટ બસ માં મહિલાઓને મફત મુસાફરી

elnews

રાજકોટની યુવતીના સપના થયા સાકાર

elnews

Leave a Comment

error: Content is protected !!