EL News
બુધવાર ના રોજ મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી મહિસાગર દ્વારા નારી વંદન ઉત્સવ ૨૦૨૩ અંતર્ગત મહીસાગર
જિલ્લાની ઉત્કૃષ્ટ ખેલાડીઓ અને શિક્ષણ ક્ષેત્રે સિધ્ધિ મેળવેલ મહિલા વિદ્યાર્થીઓ ના સન્માન નું આયોજન કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો…સિંગાપોરમાં ડ્રગ્સ તસ્કરને ફાંસી
જેમાં ભાવિન પંડ્યા (માન.કલેકટરશ્રી, મહીસાગર), જયદીપસિંહ જાડેજા (માન.પોલીસ અધિક્ષકશ્રી, મહિસાગર), દક્ષેશ કહાર (જિલ્લા રમત વિકાસ અધિકારી મહિસાગર) ઉપસ્થિત રહ્યા હતા…. કલેકટરશ્રી મહીસાગર દ્વારા ખેલાડી બહેનો સાથે ગોષ્ઠી કરી તેમના પ્રશ્નો પૂછી તેના નિવારણ માટે સુચનાઓ આપવામાં આવી હતી. અને તમામ મહિલા ખેલાડીઓ ને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.