25 C
Gujarat
March 4, 2025
EL News

લુણાવાડા ખાતે જિલ્લા કક્ષા ની સિનિયર સિટીઝન (બહેનો) ની વિવિધ સ્પર્ધાઓ નુ આયોજન

Share
Sports, EL News

આજ રોજ વિશ્વ મહિલા દિન ની ઉજવણી ના ભાગરૂપે પી.એન.પંડ્યા કોલેજ મેદાન, લુણાવાડા ખાતે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરીત જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી મહીસાગર દ્વારા સિનિયર સિટીઝન બહેનોની એથ્લેટીક્સ, યોગાસન,ચેસ અને રસ્સાખેંચ ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦ થી વધુ સિનિયર સિટીઝન મહિલાઓ દ્વારા ઉમળકાભેર ભાગ લેવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો…વિટામિન B12: આ ફળોમાં વધુ વિટામિન B12 હોય છે

વિજેતા થયેલ ખેલાડી બહેનો રાજ્યકક્ષામા મહીસાગર જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે અને અમદાવાદ,સુરત, ભાવનગર, અને જૂનાગઢ ખાતે ભાગ લેશે. આ સ્પર્ધા ને સફળ બનાવવા સુરેશભાઇ ભાવસાર(જિલ્લા સંઘ ચાલક રા.સ્વયં.સંઘ, મહિસાગર), જયંતિભાઇ પટેલ(સિનિયર સિટીઝન સંસ્થા) ના નોંધપાત્ર ફાળો રહ્યો હતો. દક્ષેશ કહાર જિલ્લા રમત વિકાસ અધિકારી, મહીસાગર દ્વારા જણાવવામાં આવ્યું હતું..

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

નરેશ પટેલ પ્રથમ વખત સ્ટેજ પરથી કહી રાજકારણની વાત

elnews

વડોદરા સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે શરૂ કરાયો રિલેક્સ ઝોન

elnews

ડીજીપી આશિષ ભાટીયા નું બરવાડા લઠ્ઠાકાંડ મામલે નિવેદન.

elnews

Leave a Comment

error: Content is protected !!