Government Job :
રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં ચાર યુનિવર્સિટી અને કામદેવનું યુનિવર્સિટી ની અલગ અલગ પદવીઓ માટે સત્વરે ભરતી કરશે.
રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓને કામધેનુ યુનિવર્સિટી ના કુલપતિઓ અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ વચ્ચે થયેલ બેઠકમાં લેવાય નિર્ણય
ગુજરાત રાજ્યના યુવાનોને સરકારી સેવાઓ દ્વારા જનહિત લક્ષી કાર્યો કરવાના લાભ મળે તે માટે અને સ્થાનિકોને યોગ્ય સુવિધાઓ મળી રહે તે માટેના ભાગરૂપે ચાર કૃષિ યુનિવર્સિટી અને કામધેનું યુનિવર્સિટીની શૈક્ષણિક સંવર્ગ અને બિન શૈક્ષણિક સંવર્ગની અલગ અલગ જગ્યા પર સત્વરે ભરતીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં શૈક્ષણિક સંવર્ગની 853 જગ્યાઓ માટે ભરતી થશે તો બિન શૈક્ષણિક સંવર્ગની 344 જગ્યાઓ માટે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવશે.
આ પણ વાંચો… આ 5 લોકોએ ભૂલીને પણ દાડમ ન ખાવું જોઈએ
કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટીમાં ભરતી કરવાની લઈને ચાલતા વિવિધ અભ્યાસક્રમો સંશોધન તાલીમ વગેરે જેવી કામગીરી યુનિવર્સિટીમાં વેગવંતી બનશે અને જેના કારણે ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ રોપા કલમ વગેરે ઉપલબ્ધ થશે સાથે જ ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો નો યોગ્ય નિરાકરણ થશે જેને લઇને રાજીના ખેડૂતો ગુણવત્તા યુગ ખેતી કરશે અને યોગ્ય ઉપજ મેળવી શકશે જેના કારણે તેઓની આવકમાં પણ વધારો થવા પામશે.