25.9 C
Gujarat
December 22, 2024
EL News

GUJARAT: અંબાલાલ પટેલ કહ્યું કે સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડશે.

Share
Weather Forecast:

ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે હવામાન ખાતાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ ક્યાં સુધી રહેશે અને આગામી સમય ક્યાં સુધી વરસાદ પડશે તેને લઈને આગાહી કરતા કહ્યું કે આગામી 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ પાડવામાં આવશે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે

અંબાલાલ પેટલ દ્વારા આગાહી કરતા જણાવ્યું કે આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પાડવાની સંભાવના છે.

આ તકે વધુમાં જણાવ્યું હતું કે વરસાદ હજુ રહેશે અને તે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બર માસના શરૂઆત સુધી વરસાદ રહશે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા સપ્ટેમ્બમાં ચક્રવાત આવે તેવી સંભાવના છે.

 

ગુજરાતમાં 20 કલાક ભારે વરસાદની આગાહી

 

ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. જો કે આગાહી પ્રમાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ભારે થી અતિ ભારે વરાળ વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટમાં ભારે વરસાદની શક્તતા છે.


રાજકારણ, શિક્ષણ, નોકરી, ધંધો, હવામાન, હેલ્થ, ફેશન, બ્યુટી, જીવનશૈલી, પંચાંગ, બોલીવુડ, ઢોલીવુડ નાં લેટેસ્ટ સમાચાર તથા વિવિધ ઓફબીટ કન્ટેન્ટ માટે પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો Elnewshttps://play.google.com/store/apps/details?id=com.elnews

આ પણ વાંચો ગુજરાત માં સારા વરસાદ ને પગલે પાણી નું લેવલ વધ્યું.

Related posts

અમદાવાદમાં રમાઈ રહેલી મેચ ભારત માટે ખૂબ જ અગત્યની

elnews

ભરતી: પોસ્ટ એજન્ટની નિયુક્તી માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ.

elnews

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

elnews

1 comment

ધો.6-9ના વિદ્યાર્થી માટે શિષ્યવૃત્તિ જાહેર. - EL News August 22, 2022 at 8:03 pm

[…] આ પણ વાંંચો…GUJARAT: અંબાલાલ પટેલ કહ્યું કે સપ્ટેમ્બરમ… […]

Reply

Leave a Comment

error: Content is protected !!