28.7 C
Gujarat
December 22, 2024
EL News

ગોધરા શહેરનું ગૌરવ, પૃથ્વીરાજ ચૌહાણ જેમને અમદાવાદ ખાતે યોજાયેલ મોડલિંગ શો માં Mr. Walk For Impress 2023 નું tiltle જીતીને ગોધરાનું ગૌરવ વધાર્યું છે.

Share
 EL News

The lucky Spot Modeling Agency & Fenta Association થકી ૧૪ મે ૨૦૨૩ ના રોજ સવ્ય સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ,ગોતા અમદાવાદ ખાતે ભવ્ય ફેશન અને મોડેલિંગ શો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં Kids,Teens,Mr.,Miss.,Mrs. Category રાખવામાં આવેલ હતી.

Measurline Architects

શો માં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે સોની સબ – વાઘલે કી દુનિયા ની અભિનેત્રી અંઝું જાધવ તેમજ બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર અબુ મલિક ને આમંત્રીત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત જજીસ તરીકે Mr. India 2019 – Dharam Savalani , Mrs. Asia India 2021 – Seema Meena , Miss Gujarat 2022 – Divya Sharma જેવા અનેક મોડેલિંગ ક્ષેત્રના અગ્રણીઓ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો…વિટામિન C તમારી ત્વચા માટે વરદાન સાબિત થઈ શકે છે

આપણા ગોધરા શહેર ના પુત્ર પૃથ્વીરાજ ચૌહાણ જેમને આ શો માં ભાગ લઈને Mr. Walk For Impress 2023 નું ટાઇટલ જીતીને પોતાનું તેમજ ગોધરા શહેર નું નામ વધાર્યું છે.ખાસ વાત તો એ છે કે તેમને કોઈ પણ પ્રકારની મોડેલિંગ ની પ્રોફેશનલ તાલીમ લીધી નથી.તેમને ઘરે જાતે ઇન્ટરનેટ ના માધ્યમ થી મોડેલિંગ ની તૈયારી કરી હતી અને તેમની મેહનત રંગ લાઈ છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરત: મોંઘવારીની આડઅસર, શાકભાજી માર્કેટમાંથી ચોર ટાંમેટા ચોરીને ફરાર

elnews

50 દિવસથી બંધ કોઝ-વે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકાયો

elnews

જૂનાગઢમાં 180 શખ્સો રાઉન્ડ અપ,વૃદ્ધનું મોત નીપજતા હત્યાનો ગુનો

elnews

Leave a Comment

error: Content is protected !!