30.2 C
Gujarat
April 24, 2025
EL News
Elnews, The Eloquent

ગૌતમ અદાણી: 35 વર્ષ પછી ફરી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કર્યા

Share
Shivam Vipul Purohit, India:

તારીખ 1-3- 2025 શનિવાર નાં રોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય સોના હીરા ઝવેરાતની આંગી કરવામાં આવી હતી તેમજ સંપૂર્ણ જિનાલય ને સુશોભિત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી પોતાના પરિવાર સાથે દર્શન અર્થે પધાર્યા હતા.

Elnews, The Eloquent
Elnews, The Eloquent

ગૌતમભાઈ અદાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આશરે 35 વર્ષ પછી ફરી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કર્યા અને આરતી ઉતારી ધન્યતા અનુભવી. શ્રી ચિંતામણી જૈન દેરાસરના ટ્રસ્ટીઓ એ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Elnews, The Eloquent
Elnews, The Eloquent
આ પણ વાંચો મહાકુંભના સમાપન પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ શેર કર્યા સેવાભાવના સંસ્મરણો

Related posts

મેયર સહીતના નવા પદાધિકારીઓની કરવામાં આવશે નિમણૂંક

elnews

દિવાળીનો લાભ ઉઠાવી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન

elnews

ગાંધીનગર: માણસમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં તોડફોડ

elnews

Leave a Comment

error: Content is protected !!