25.8 C
Gujarat
December 21, 2024
EL News

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને સાબરમતી જેલમાં મોકલાશે

Share
Crime, EL News

કચ્છના જખૌ નજીક ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્સ મામલે ગુજરાત એટીએસ દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના રીમાન્ડ આજે પૂર્ણ થયા છે. રાજ્યની સૌથી ચુસ્ત ગણાતી એવી સાબરમતી જેલમાં બિશ્નોઈને મોકલાશે.  લોરેન્સને પાકિસ્તાન સિવાય અન્ય દેશમાંથી ડ્રગ્સ મંગાવવાની શંકા હતી. જેના આધારે સુરક્ષા એજન્સીઓએ લોરેન્સની વિગતવાર પૂછપરછ કરી છે.

Measurline Architects

તાજેતરમાં જ એટીએસએ બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરીને તેના રીમાન્ડ માંગ્યા હતા જેમાં કેટલાક ખુલાસાઓ આગામી સમયમાં આ રીમાન્ડ બાદ થઈ શકે છે. ત્યારે આજે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને રિમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. બિશ્નોઈને કડક સુરક્ષા સાથે સાબરમતી જેલમાં મોકલવામાં આવશે. 14 દિવસના રિમાન્ડ પૂરા થતાં એટીએસની ટીમે બિશ્નોઈને કોર્ટમાં રજૂ કર્યો હતો.  વધુ રિમાન્ડની માંગણી કર્યા વગર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…ખેલાડીઓ માટે શ્રેષ્ઠ ઓનલાઇન ગેમિંગ સાઇટ | ‘ફન અને વિન બિગ’ સાથે જોડાઓ

કચ્છના જળુ નજીક પકડાયેલા 200 કરોડના ડ્રગ કેસમાં તપાસ ચાલુ છે, જ્યારે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ (લોરેન્સ બિશ્નોઈ)ને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જખૌ પાસેથી જપ્ત કરાયેલા 194 કરોડ રૂપિયાના ડ્રગ્સ કેસમાં લોરેન્સની સંડોવણી હોવાના મામલે તેની પૂછપરછ કરવામાં આવી હતી.

આ મામલે ખાસ કરીને પાકિસ્તાના સાથેના કેનક્સનની આશંકા તેમજ આ સિવાય નાઈજીરિયનના સંપર્કમાં લોરેન્સ કેવી રીતે આવ્યો એ તમામ બાબતેટ પૂછપરછ કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈ ઘણા સમયથી જેલમાં છે તે જેલમાં રહીને પોતાની ગેંગ સક્રીય રીતે ચલાવી રહ્યો હોવાની પણ અવાર નવાર વિગતો સામે આવી રહી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

 

Related posts

રણજિત તોમરને 60 હજારમાં હિરેનને ડરાવવા સોપારી આપી હતી..

elnews

શહેરા નગરના આકેડીયા ગામના વચ્છેસર તળાવ પાસેથી ગૌમાસ 800 કિલો જથ્થો પકડાયો…

elnews

મહિલા અને બાળ વિકાસ વિભાગ નાં મંત્રી ભાનુબેન બાબરીયા હસ્તે Smart ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું લોકાર્પણ

elnews

Leave a Comment

error: Content is protected !!