29.1 C
Gujarat
December 26, 2024
EL News

ગુજરાતની તમામ મહિલા ઉત્કર્ષ માટે તથા નાના નાના ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ને આગળ લાવવા.

Share
EL News

નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત મુખ્ય શાખા પ્રદેશ, ચેહરભાઈ દેસાઈ,ગુજરાત પ્રદેશ મહિલા શાખા અધ્યક્ષ મિનલબેન જાની તથા પ્રદેશ પદાધિકારીઓ દ્વારા વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ, જ્યોતિ બેન શ્રીવાસ્તવ, મુખ્ય શાખા અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ, મુખ્ય શાખા ઉપાધ્યક્ષ શ્રી વિજયસિંહ ચૌહાન,પ્રદેશ મહિલા ઉપ પ્રમુખ શ્વેતા બેન શાહ, પ્રદેશ સંગઠન મહામંત્રી નેહલબેન ગોર, વડોદરા જીલ્લા અધ્યક્ષ જાગૃતિબેન પંડ્યા મુખ્ય શાખા મહામંત્રી ધીલ્લોનજી તથા વડોદરા જીલ્લા ના તમામ મુખ્ય શાખા ના ભાઈ ઓ ની ની ઉપસ્થિતિમાં એક મિટીંગ નું આયોજન કરવામાં આવેલ

Measurline Architects

જેમાં પ્રખ્યાત મિડીયા પર્સનાલીટી ગરિમા માલવણકરની ગેસ્ટ ઓફ ઓનર તરીકેની હાજરી રહી, સર્વ પદાધિકારીઓ દ્વારા નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત મહિલા શાખા ની કામગીરી ગુજરાતની તમામ મહિલા ઉત્કર્ષ માટે તથા નાના નાના ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ને આગળ લાવવા અને ગુજરાત ના ખુણે ખુણે પહોંચી મહિલા શાખા શ્રી નરેન્દ્ર ભાઇ મોદી ની મહિલાઓ માટે ની તમામ યોજનાઓ ને પહોચાડવા નુ કાર્ય કરે છે,

આ પણ વાંચો…આફતના સમયે અદાણી ફાઉન્ડેશન નર્મદાના પૂરગ્રસ્તોની વહારે!

નરેન્દ્ર મોદી વિચાર મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ, જ્યોતિબેન શ્રીવાસ્તવ તથા પ્રદેશ મહિલા શાખા તરફથી તમામ જીલ્લા, તાલુકા, શહેર ખાતે તેમની કાર્યકર્તા બહેનો ને માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમા પ્રખ્યાત મિડીયા પર્સનાલીટી ગરિમા માલવણકર નું ઉદબોધન અને તેમનું મહિલા શક્તિ માટેનું ઉદાહરણ ખુબ જ સરાહનીય રહ્યું, મુખ્ય શાખા અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ શ્રી વિજયસિંહ ચૌહાણ દ્વારા બહેનો ને આપવામા આવેલ સહકાર આદરણીય રહ્યો, ગુજરાત પ્રદેશ મહિલા શાખા અધ્યક્ષ મિનલબેન જાની ના માર્ગદર્શન તથા તેમની વિડીયો માધ્યમથી ઉપસ્થિતિમાં મા઼ં પ્રદેશ ઉપ પ્રમુખ શ્વેતા બેન શાહ, પ્રદેશ સંગઠન મહામંત્રી નેહલબેન ગોર દ્વારા આગામી ૨૦૨૪ માં માનનીય મોદી સાહેબ ના હાથ મજબૂત કરી તેમને ફરી સિંહાસન પર આરુઢ કરવા આહવાન આપવામા આવ્યું, આ મીટીંગ દરમિયાન વડોદરા જીલ્લા મહિલા શાખા ના હોદ્દેદારો ની નવી વરણી કરવામાં આવી, વડોદરા સર્કિટ હાઉસ ખાતે આ આયોજન ખુબ જ સફળ રહ્યું.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

‘બોલ્ડ એમ્બિશન્સઃ ધ ટ્રાયમ્ફ્સ ઑફ વુમન ટ્રેલબ્લેઝર્સ’ પુસ્તકનું મુંબઈમાં વિમોચન

elnews

અદાણી ફાઉન્ડેશન, ખેતીવાડી વિભાગ અને આગાખાન નેત્રંગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી

elnews

અમિતાભ બચ્ચન ગૌરખ નાથ આશ્રમની મુલાકાત લેશે.

elnews

Leave a Comment

error: Content is protected !!