19.5 C
Gujarat
December 21, 2024
EL News

ફરહાન અખ્તર ની પુત્રી શાક્યા સોશિયલ મીડિયા પર નથી પરંતુ ફેન ફોલોઈંગ ઈન્સ્ટા ક્વીનથી વધુ.

Share
Art and Entertainment:

બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરને દરેક વ્યક્તિ જાણે છે. તેણે મનોરંજન જગતમાં પોતાના કામના આધારે એક અલગ જ ઓળખ બનાવી છે.

પરંતુ શું તમે તેની પુત્રી વિશે જાણો છો? ફરહાન અખ્તરની મોટી દીકરી શાક્યા અખ્તર પણ તેનાથી ઓછી નથી. શાક્યા સોશિયલ મીડિયા પર નથી પરંતુ તેની ફેન ફોલોઈંગ કોઈ ઈન્સ્ટા ક્વીનથી ઓછી નથી.

Shakya akhtar
Farhan Akhtar elder daughter Shakya, El News
ફરહાનની દીકરી શાક્યા ફેશન સ્ટાર છે

ફરહાન અખ્તરની પત્ની શિબાની દાંડેકર પણ શાક્યની ફેશનની દીવાના છે. શાક્યા લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ તાજેતરમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે શાક્યા ઈન્સ્ટાગ્રામથી અંતર રાખે છે, પરંતુ તેની તસવીરો જોઈને કહી શકાય કે તે સાચી ફેશનિસ્ટા છે.

જાહેરાત
Advertisement
શિબાનીએ પણ આ તસવીરો પર પ્રતિક્રિયા આપી હતી

તાજેતરમાં જ્યારે તેની કેટલીક તસવીરો સામે આવી ત્યારે શિબાની દાંડેકર પણ તેની તસવીરો પર પ્રતિક્રિયા આપવાનું રોકી શકી નહીં. તમને જણાવી દઈએ કે ફરહાન અખ્તર તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની અંગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. શિબાની સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા.

આ પણ વાંચો..સ્ત્રીઓને સાંભળે છે તો બધા પરંતુ સમજે છે કેટલા?: “ફક્ત મહિલાઓ માટે”

ફરહાનનું અંગત જીવન ચર્ચામાં રહ્યું છે

પરંતુ શિબાની સાથે લગ્ન કરતા પહેલા ફરહાન અખ્તર અધુના બાબાની અખ્તર સાથે લાંબા સમય સુધી લગ્નના બંધનમાં બંધાયો હતો. બંનેએ વર્ષ 2000માં લગ્ન કર્યા હતા, લગભગ 17 વર્ષ સુધી લગ્નના બંધનમાં રહ્યા બાદ બંને વર્ષ 2017માં અલગ થઈ ગયા અને ત્યારબાદ 2022માં ફરહાન અખ્તરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે લગ્ન કર્યા.


રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

SVPI એરપોર્ટથી ત્રિવેન્દ્રમ, કોચીન, ગોવાહાટી અને કોલકાત્તાની સીધી ફ્લાઈટનો પ્રારંભ

elnews

અમદાવાદમાં ચૂંટણી પહેલા દરેક પાર્ટીનું પહેલું ફોકસ, કેટલા નવા નોંધાયા મતદારો

elnews

હવામાં ઉડી રહ્યું હતું વિમાન, અચાનક થયું પાયલટનું મોત

elnews

Leave a Comment

error: Content is protected !!