38.7 C
Gujarat
April 24, 2025
EL News

રાજકોટમાં જી. આઇ. ડી. સી. માંથી મહિલાની લાશ મળી આવી

Share
Rajkot, EL News

રાજકોટ હાદસો કા શહેર બની ગયું છે. રોજબરોજ ક્રાઈમની ઘટનામાં વધારો થતો જાય રહ્યો છે. કાયદા વ્યવસ્થા તો જાણે ખડે ગઈ છે. અને ગુનેગારોને પણ પોલીસનો ડર જાણે લાગતો જ નથી અને ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ ગુનાહ આચરે છે.

PANCHI Beauty Studio

રાજકોટમાંથી આજે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં શેરમાંથી એક અજાણી મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી અનુસાર રાજકોટના શાપર વેરાવળ પડવલા જી. આઇ. ડી. સી. પાસે એક અજાણી મહિલાની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી છે જેથી લોકોમાં ભયનો મહોલ ફેલાયો છે અને ભરે ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે

અજાણી મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ સ્ટાફ સાથે જ ડી.વાઈ.એસ.પી., એસ.પી., મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ લાશ કોની છે, મહીલા કોણ છે?, તેનું મૃત્યુ થયું કે પછી આત્મહત્યા કરી કે ખૂન થયું સહિતના સવાલોનો જવાબ મેળવવા પોલિસ ટીમ તથા અઘિકારીઓએ પૂછપરછ શરૂ કરી છે. પોલીસે પોતાની કાર્યવાહી આગળ ધપાવી છે.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

રાજકોટના બુટલેગરનો માલ પહોંચે તે પહેલા જ પોલીસે ઝડપ્યો

elnews

ABVP SGGU દ્વારા આજરોજ યુનિવર્સિટી ખાતે આવેદન આપવામાં આવ્યું…

elnews

બરતરફ કરાયેલા કર્મચારીએ ફેક્ટરીના માલિકના મૃત્યુ પર નકલી સહી કરી

cradmin

Leave a Comment

error: Content is protected !!