કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાત કરશે, વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ
Gandhinagar ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે અમદાવાદના બાળવા ખાતે કિસાન સંમેલનમાં હાજરી આપ્યા બાદ આજે બીજા...