38.7 C
Gujarat
April 24, 2025
EL News

Category : મધ્ય ગુજરાત

ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

વડાપ્રધાને અમદાવાદમાં લોકાર્પણ કરતા, કહ્યું આ સમાજે બીજીવાર પીએમ બનાવ્યો

elnews
Ahmedabad : વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં છારોડી સ્થિત મોદી શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કર્યું હતું.  આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, આ સમાજનો દિકરો સૌથી...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

મોદી દ્વારા દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ

elnews
Ahmedabad  : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે તેઓ અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે. 11 ઓક્ટોબરની અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદથી કોંગ્રેસના ઉમેદવાર ખડગેએ શરૂ કર્યો પ્રચાર

elnews
Ahmedabad : કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી હવે વધુ રસપ્રદ બની રહી છે અને પાર્ટીના ટોચના દાવેદારો મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર પ્રચાર માટે બહાર...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં ફાફડા-જલેબીના ભાવમાં 30 ટકા વધારો થયો

elnews
Ahmedabad : કોરોના મહામારી બાદ આ વર્ષે ગુજરાતમાં આજે વિજયાદશમીનો પર્વ ધૂમધામથી ઉજવવામા આવશે. વિજયાદશમીના દિવસે મીઠાઈ, ફરસાણ આરોગી લોકો પર્વની ઉજવણી કરે છે. ખાસ...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરા હાઇવે પર રોડ પર કન્ટેનર પલટી જતાં 7નાં મોત, 4 ઘાયલ

elnews
Vadodara : પ્રાથમિક અહેવાલો અનુસાર, વડોદરા નજીક સુરત-અમદાવાદ હાઇવે પર આજે બપોરે કન્ટેનર અને બ્લોક વચ્ચે અકસ્માતમાં બે બાળકો સહિત છ લોકોના મોત થયા હતા.દરજીપુરા...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ઈ-લોકાર્પણ

elnews
Ahmedabad : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૬૪ કરોડના ૧૧ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરતા જણાવ્યું...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરામાં ગેસ સિલિન્ડર ફાટતાં વિસ્તારમાં ચકચાર

elnews
Vadodara : શહેરના વાસણા રોડ દિવાળીપુરા એક્સટેન્શનમાં સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલી દેવનગર સોસાયટીમાં મકાન નંબર 106માં ગેસ સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં પરિવારના...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં રાજ્યપાલ દ્વારા ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન

elnews
Ahmedabad : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022ના રોજ...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો

elnews
Ahmedabad : અમદાવાદમાં રખડતા ઢોરના કારણે  નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો છે. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પણ યુવક બચી શક્યો નહોતો. રખડતા ઢોરનો ત્રાસ સતત...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ

elnews
Ahmedabad : અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમ ઘટવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે. એક તરફ સરકારના ગુજરાત સુરક્ષિતના દાવા વચ્ચે આજે અમદાવાદમાં સરેઆમ ફાયરિંગની ઘટના બની...
error: Content is protected !!