શુક્રવારે ભાવનગર બસપોર્ટનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે
Bhavnagar : ભાવનગરમાં એરપોર્ટ જેવી આધુનિક સુવિધા સાથે નિર્માણ પામેલા ભાવનગર બસપોર્ટનું આગામી ૨૯મીના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. નવીનતમ બસ સ્ટેન્ડમાં અગાઉની તુલનાએ...