આર્ષ પુરોહિતે ગુજરાત ટીમને National Youth Parliament માં જીતાડી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું .
ભારતીય જનતા યુવા મોરચા દ્વારા National Youth Parliament નું આયોજન ચેન્નઇ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રના દરેક રાજ્યોએ ભાગ લીધો હતો. તેમાં ગુજરાત ની...