16.4 C
Gujarat
December 22, 2024
EL News

Category : વડોદરા

ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

આર્ષ પુરોહિતે પ્રખર વક્તા તરીકે રાજ્ય માં સ્થાન મેળવ્યું, ગ્રૃહ મંત્રી હર્ષ સંઘવી એ કર્યાં સન્માનિત.

elnews
Vadodara: અટલ બિહારી વાજપેયીજી ની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં ATAL DEBATE COMPETITION 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોધરા નાં યુવકે ગુજરાત રાજ્ય...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

દિવ્યાંગ વ્યક્તિએ લીધો મેરેથોનમાં ભાગ

elnews
Vadodara, EL News: વડોદરામાં 19મી મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેકનું ધ્યાન એક દિવ્યાંગ યુવક તરફ આકર્ષિત થયું હતું. તુલસી રાઠોડ નામના દિવ્યાંગ યુવકે...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

મધુ શ્રીવાસ્તવ સામે અપક્ષના ઉમેદવાર વધુ મજબૂત

elnews
Vadodara: મધ્ય ગુજરાતની 61 બેઠકો પર ઈવીએમની મતગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપ 56 બેઠકો પર આગળ છે. વડોદરામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. 8...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

મધુ શ્રીવાસ્તવે કહ્યું જો ચૂંટણી જીતીશ તો પણ ભાજપ….

elnews
Vadodara: વાઘોડીયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ પહેલાથી જ ચર્ચામાં રહ્યા છે ત્યારે ફરીથી ચૂંટણીમાં મતદાન પૂર્ણ થાય બાદ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરા શહેરની 5 વિધાનસભામાં ભાજપના 4, કોંગ્રેસના 2 ઉમેદવારો પોતાને વોટ નહીં આપી શકે

elnews
Vadodara : વડોદરા શહેરના ભાજપના 4 ઉમેદવારો પોતાને મત આપી શકશે નહીં. બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન 5 ડિસેમ્બરે છે ત્યારે શહેરની 5 બેઠકો માટેના ઉમેદવારો...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરા બાદ સિદ્ધપુરમાં પણ આ હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા

elnews
Vadodara : વડોદરામાં ભાજપે 50થી વધુ કાર્યકર અને કેટલાક નેતાને સસ્પેન્ડ કર્યા છે ત્યારે ભાજપ સિદ્ધુપુરમાં પણ આકરા પાણીએ જોવા મળી હતી. ભાજપાએ સિદ્ધપુરમાં 5...
ગુજરાતજિલ્લોમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરાની ડભોઈ બેઠક પર રાજસ્થાન જેવું થાય છે

elnews
Vadodara : ગુજરાતમાં ભાજપે ચૂંટણી પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે, જેના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે. પરંતુ આ...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરામાં સેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા આવશે

elnews
Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક મહિનામાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. ટાટા અને એરબસ સંયુક્ત રીતે 22,000 કરોડના ખર્ચે...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત

elnews
Vadodara : મહિલાને માથાના ભાગે ઝાડું સાફ કરવાનો દસ્તો મારતા મહિલાનું મોત નિપજ્યું છે. પરંતુ દસ્તો મારીને આરોપી ફરાર થઈ ગયો હતો.  વડોદરા જિલ્લામાં આ...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરામાં આવેલ ઇરીગેશનની ઓફિસમાં આગ લાગી

elnews
Vadodara : વડોદરા શહેરના નિઝામપુરા મુલજીનગરમાં 14-બી, નંબર ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર મજલી બિલ્ડીંગ આવેલું છે. આ બિલ્ડીંગમાં મહિન્દ્રા EPC ઇરીગેશનની ઓફિસ આવેલી છે. આ...
error: Content is protected !!