અપકમિંગ ગુજરાતી ફિલ્મ ‘ભમ’નું પોસ્ટર લૉન્ચ કરાયું, એપિક મ્યુઝિકલ લવ સ્ટોરી દર્શાવતી આ ફિલ્મમાં સંજય પ્રજાપતિ અને પ્રિયલ ભટ્ટ મુખ્ય ભૂમિકાઓમાં..
Art & Entertainment, El News વર્તમાન સમયમાં મેકર્સ વિવિધ વિષયો પર ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યાં છે. અને આ તમામ ફિલ્મો કોઈ ને કોઈ મેસેજ આપે...