EL News

Category : જિલ્લો

ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

એએમસી દ્વારા કેનાલના નવીનીકરણ માટે 467 કરોડ મંજૂર

elnews
Ahmedabad : એએમસી દ્વારા અમદાવાદમાં ખારીકટ કેનાલના નવીનીકરણ માટે 467 કરોડના કામો મંજૂર કરાયા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખારીકટ કેનાલની મોટી સમસ્યાનો લોકોને સામનો કરવો...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રક્રાઇમજિલ્લોતાજા સમાચારદક્ષિણ ગુજરાતસુરતસુરત

દિવાળીનો લાભ ઉઠાવી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન

elnews
Surat : SOG પોલીસે મુંબઈથી સુરત લાવવામાં આવતા નશીલા પદાર્થના જથ્થા સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જેમની પાસેથી પોલીસે 59 ગ્રામ ડ્રગ્સ અને એક...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

દિવાળી પર ફટાકડાના કારણે દાઝી જવાના 30 થી વધુ કેસ

elnews
Ahmedabad : દિવાળી પર રાજ્યમાં ફટાકડાના કારણે દાઝી જવાના 30 થી વધુ કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ આઠ લોકો છે જેમને સારવાર માટે...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

રાજકોટ ખાતે તા. ૨૭ ઓક્ટોબરથી આર્મી ભરતી રેલીનો પ્રારંભ

elnews
Rajkot : દેશની સેવા કાજે યુવાઓને લશ્કરી ક્ષેત્રમાં તક મળે તે હેતુ આર્મી રીક્રુટીંગ ઓફીસ જામનગર દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૨ થી તા. ૦૭/૧૧/૨૦૨૨ દરમિયાન ભુમિ દળમાં...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદમાં દિવાળીની રાત્રે સર્વત્ર આગની ઘટનાઓ બની

elnews
Ahmedabad : દિવાળીની રાત્રે સમગ્ર ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઉત્સાહથી ફટાકડા ફોડતા અને પરિવાર સાથે આનંદ માણતા જોવા મળ્યા હતા. પરંતુ બીજી...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા સઘન કામગીરી

elnews
Ahmedabad : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફુડ ડિપાર્ટમેન્ટ દ્વારા અધિક આરોગ્ય અધિકારી ડો ભાવીન જોષીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના વિવિધ વિભાગોમાં આવેલ ખાધ્ય ધંધાકીય એકમો...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોરાજકોટરાજકોટ

બુધવારે રાજકોટ બસ માં મહિલાઓને મફત મુસાફરી

elnews
Rajkot : આગામી બુધવારે રાજકોટ સિટી બસ અને બી. આર. ટી. એસ.માં મહિલાઓ તથા સ્ત્રીઓને મફત મુસાફરી દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મનપા...
ગુજરાતજિલ્લોતાજા સમાચારદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરત એલ.સી.બી.એ મોબાઈલ ચોરીના બે રીઢા ચોરને દબોચ્યા

elnews
Surat : સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે કીમ ચાર રસ્તા ખાતે એક એપાર્ટમેન્ટ પાસે ચોરેલા મોબાઈલ વેચવા ઉભેલા બે રીઢા ચોરટાઓને દબોચી લીધા છે. પોલીસે બંન્ને...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસો બનશે

elnews
Ahmedabad : અમદાવાદમાં આવાસોના કામોને લઈને મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે પશ્ચિમ વિસ્તાર ઉપરાંત પૂર્વ વિસ્તારમાં પણ ૧૦૩.૮૩ કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૧૮૦...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

રાજકોટ સ્થિત પાંચ હાર્ડવેર પ્રોજેક્ટ પર જીએસટીનાં દરોડા

elnews
Rajkot : દિવાળી આવી રહી છે ત્યારે કર ચોરી કરનાર પર જીએસટી શાખાએ દરોડાનો દોર શરૂ કર્યો છે. રાજકોટમાં આવેલ હાર્ડવેર પ્રોજેક્ટ બનાવતા પાંચ યુનિટ...
error: Content is protected !!