EL News

Category : જિલ્લો

અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં ‘અવસર લોકશાહીનો’ અભિયાન નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર

elnews
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ જાહેર થઈ ચૂકી છે. આ ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી...
ગુજરાતજિલ્લોતાજા સમાચારદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરતમાં ગૅસ કટરથી ATM કાપી 17.70 લાખ રૂપિયાની ચોરી

elnews
Surat : સુરત જિલ્લાના પલસાણા ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ કોમ્પલેક્સમાં રાત્રિના 2.10 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો કારમાં આવેલા તસ્કરોએ માત્ર પાંચ...
ગુજરાતકચ્છ- સૌરાષ્ટ્રજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

રાજકોટમાં ધોળે દિવસે ડોક્ટરના ઘરમાં થઈ ચોરી

elnews
Rajkot : રાજકોટના જસદણ આવેલ એક ગામમાં ડોક્ટરના ઘરે ધોળાં દિવસે લૂંટારાઓએ હાથ ફેરો કર્યો. ડોક્ટરનો પરિવાર બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયેલા હતા ત્યારે તસ્કરોએ...
કચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજિલ્લોતાજા સમાચારરાજકોટરાજકોટ

નવા વર્ષથી રાજકોટથી દિલ્હી અને મુંબઈના જવા ૯૧ ફ્લાઇટ

elnews
Rajkot : નવું વર્ષ આવતાની સાથે જ રાજકોટ એરપોર્ટનું નાવા વર્ષનું નવું ફલાઇટનું ટાઇમ ટેબલ આવી ગયું છે જે મુજબ હવે રાજકોટથી દિલ્હી અને મુંબઈ...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદથી જમ્મુ, જેસલમેર, રાંચી,સહિત 8 નવી ફ્લાઈટ શરૂ

elnews
Ahmedabad : શિયાળાના સમયપત્રકમાં અમદાવાદ એરપોર્ટ પરથી જમ્મુ, જેસલમેર, રાંચી, બેંગલુરુ સહિતની 8 નવી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. એરલાઈન્સે 23 ઓક્ટોબરથી 23 માર્ચ...
ગુજરાતજિલ્લોદક્ષિણ ગુજરાતસુરતસુરત

સુરત : મહુવામાં નહેરુ યુવા કેન્દ્ર દ્વારા મેરેથોન દોડ યોજાઇ

elnews
Surat : નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા મહુવા ખાતે લોખંડી પુરુષ તરીકે જાણીતા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 147મી  જન્મજયંતિ નિમિત્તે મેરેથોન દોડ કાર્યક્રમનું...
ગુજરાતઉત્તર ગુજરાતગાંધીનગરગાંધીનગરજિલ્લો

ગાંધીનગર એસટી ડેપોને દિવાળીમાં રૂ.12.5 લાખની આવક . . .

elnews
Gandhinagar : હિન્દુ સંસ્કૃતિના સૌથી મોટા તહેવાર દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં લોકો તહેવારની ઉજવણી માટે પોતાના વતન જાય છે. તેથી...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરામાં સેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવવા આવશે

elnews
Vadodara : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં એક મહિનામાં વધુ એક મોટો પ્રોજેક્ટ આવી રહ્યો છે. ટાટા અને એરબસ સંયુક્ત રીતે 22,000 કરોડના ખર્ચે...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

AMC દ્વારા ગાર્ડન રી-ડેવલોપ કરવાના ૮૫૭ લાખની મંજુરી

elnews
Ahmedabad : સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં AMC દ્વારા ગાર્ડન ડેવલોપ બનાવવા અને ગાર્ડન રી-ડેવલોપ કરવા સહિતના ૮૫૭ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી છે. હેલ્થ...
ગુજરાતજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાતવડોદરાવડોદરા

વડોદરામાં મહિલાને માથાના ભાગે ઝાડું મારતા મહિલાનું મોત

elnews
Vadodara : મહિલાને માથાના ભાગે ઝાડું સાફ કરવાનો દસ્તો મારતા મહિલાનું મોત નિપજ્યું છે. પરંતુ દસ્તો મારીને આરોપી ફરાર થઈ ગયો હતો.  વડોદરા જિલ્લામાં આ...
error: Content is protected !!