38.7 C
Gujarat
April 24, 2025
EL News

Category : અમદાવાદ

ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ઈ-લોકાર્પણ

elnews
Ahmedabad : રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના રૂ. ૧૬૪ કરોડના ૧૧ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ- ખાતમુહૂર્ત કરતા જણાવ્યું...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં રાજ્યપાલ દ્વારા ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન

elnews
Ahmedabad : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા અમદાવાદ ખાતે ‘નો યોર એરફોર્સ’ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 02 અને 03 ઓક્ટોબર 2022ના રોજ...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં રખડતા ઢોરથી નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો

elnews
Ahmedabad : અમદાવાદમાં રખડતા ઢોરના કારણે  નરોડા વિસ્તારમાં યુવકનો જીવ ગયો છે. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પણ યુવક બચી શક્યો નહોતો. રખડતા ઢોરનો ત્રાસ સતત...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ

elnews
Ahmedabad : અમદાવાદમાં દિવસે દિવસે ક્રાઇમ ઘટવાની જગ્યાએ વધારો થઇ રહ્યો છે. એક તરફ સરકારના ગુજરાત સુરક્ષિતના દાવા વચ્ચે આજે અમદાવાદમાં સરેઆમ ફાયરિંગની ઘટના બની...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદનુ રેલવે સ્ટેશન બનશે આધુનિક રેલવે સ્ટેશન

elnews
Ahmedabad : અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી છે અમદાવાદ શહેરના રેલવે સ્ટેશનને અતિ આધુનિક અને હાઈટેક સુવિધાથી સજ્જ બનાવવામાં આવશે....
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદની એલડી આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીએ તોડફોડ કરી

elnews
Ahmedabad : અમદાવાદમાં એલડી આર્ટ્સ કોલેજમાં આજે તોડફોડની ઘટના સામે આવી હતી. એક વિદ્યાર્થીએ ભાન ભૂલીને પ્રિન્સિપાલની ઓફિસમાં તોડફોડ કરી હતી. ત્યારે આ સમગ્ર મામલે...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદ શાહ આલમમાં મુસ્લિમોમાં ભારે રોષ જોવા મળ્યો.

elnews
Ahmedabad : ગુજરાત વકફ બોર્ડમાં ચેરમેન પદે સુન્ની મુસ્લિમોની નિમણૂક કરવા મુસ્લિમોની પ્રબળ માંગ કરી છે. ગુજરાત રાજ્ય વકફ બોર્ડ હજ સમિતિની રચના કરવા અંગે...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

અમદાવાદના મેયરને કાઉન્સિલરે ગાયની પ્રતિકૃતિ આપી

elnews
Ahmedabad : SVP’હોસ્પિટલમાં સારવાર ન મળતી હોવાનો વિપક્ષનો આરોપ લગાડવામાં આવ્યો છે. યોગ્ય સારવાર ન મળતી હોવાથી અનેક કેસોમાં દર્દીના મોત થયાનો પણ આરોપ લગાડવામાં...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોતાજા સમાચારમધ્ય ગુજરાત

અમદાવાદ ખાતે પ્રોફેસર સમીટ કાર્યક્રમ યોજાયો

elnews
Ahmedabad : કર્ણાવતી મહાનગર શિક્ષણ સેલ દ્વારા અમદાવાદ ખાતે આયોજીત પ્રોફેસર સમીટ કાર્યક્રમ રાજયસભાના સાંસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં અમદાવાદ...
ગુજરાતઅમદાવાદઅમદાવાદજિલ્લોમધ્ય ગુજરાત

મનીષ સીસોદીયા આજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાતે

elnews
Ahmedabad : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મજબૂત સમર્થન પ્રાપ્ત થાય તે માટે ગુજરાતમાં ફરી...
error: Content is protected !!