26.6 C
Gujarat
December 28, 2024
EL News

Category : તાજા સમાચાર

ગુજરાતતાજા સમાચાર

AAP: ગુજરાત નાં નવા ઉમેદવારો ની કરી ઘોષણા.

elnews
વિધાનસભા ગુજરાત: અમદાવાદ ખાતે આજે ફરી એક વખત આમ આદમી પાર્ટી દ્વારા બીજી વખત ઉમેદવારોનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી આ પહેલા...
પોરબંદરકચ્છ- સૌરાષ્ટ્રગુજરાતજીવનશૈલીતાજા સમાચારવૈદિક સંસ્કૃતિ

PORBANDAR:જન્માષ્ટમી નજીક આવતા બજારમાં ખરીદીનો માહોલ જામ્યો.

elnews
Porbandar: સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારનું ખાસ મહત્વ રહેલું છે. કારણ કે આ તહેવારો દરમિયાન ભાતીગળ મેળાનું આયોજન કરવામાં આવે છે. કોરોનાકાળના બે વર્ષ બાદ આ વર્ષે...
તાજા સમાચારદેશ વિદેશ

મિલિયન્સ સબ્સ્ક્રાઇબર વાળી યુટ્યુબ ચેનલો બંધ.

elnews
YouTube: આ યુટ્યુબ ચેનલોના વ્યુઝ 114 મિલિયનથી વધુ હતા અને સબસ્ક્રાઈબર્સની સંખ્યા 85 લાખ 73 હજારથી વધુ હતી. આ ચેનલો પર જાહેરાતો પણ આવતી હતી....
તાજા સમાચારજીવનશૈલીદેશ વિદેશવિશેષતા

વોટ્સએપ: આ એપમાં વિશ્વસનીયતા અને ઝડપ બંને વધારવામાં આવશે.

elnews
Tech Update: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેના યુઝર્સને સતત નવા ફીચર્સ આપી રહ્યું છે. આ એપિસોડમાં, વોટ્સએપે બુધવારે તેની નવી વોટ્સએપ વિન્ડોઝ એપ (WhatsApp વિન્ડોઝ...
દેશ વિદેશકારકિર્દીતાજા સમાચારબીજીનેસ આઈડિયા

વિશ્વના અમીર ઉદ્યોગપતિ અદાણીની સફળતાનો સિલસિલો ચાલુ.

elnews
Business: અદાણી ન્યૂ ડીલ: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની પેટાકંપની અદાણી લોજિસ્ટિક્સે જણાવ્યું છે કે તેણે નવકાર કોર્પોરેશન સાથે રૂ. 835 કરોડમાં ICD...
ગુજરાતતાજા સમાચાર

રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી.

elnews
Rain updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી અનેક જિલ્લાઓમાં વરસાદ વર્ષી રહ્યો છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત આગામી ત્રણ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી...
દાહોદગુજરાતતાજા સમાચારમધ્ય ગુજરાત

જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં હજારો લોકો સાથે તિરંગાયાત્રા.

elnews
Dahod: દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ ખાતે યોજાયેલી આઠ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા માં સામેલ થયા હતા અને નગરવાસીઓને આ યાત્રામાં જોડાવા દેશભક્તિસભર અનુરોધ કર્યો હતો....
જુનાગઢગુજરાતજુનાગઢતાજા સમાચારદેશ વિદેશરમત ગમતવિશેષતા

18 ઓગસ્ટે 5000 યુવાનો તલવારબાજી કરી વિશ્વ રેકોર્ડ બનાવશે.

elnews
#worldrecord: એકી સાથે 5 હજાર રાજપુત યુવાનો તલવાર રાસ રજૂ કરી વિશ્વ રેકોર્ડ બનાવવાનું લક્ષ્યાંક સિદ્ધ કરવા સજ્જ થઈ ગયા છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા...
ગુજરાતતાજા સમાચાર

ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેર…

elnews
ડ્રોન નિયમન: ધી ડ્રોન પ્રમોશન એન્ડ યુસેઝ પોલિસીની જાહેર…પોલિસી પાંચ વર્ષ માટે અમલી રહેશે. ડ્રોન સેવા ઇકો સિસ્ટમમાં રપ હજાર જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી સર્જનની નેમ.....
ગુજરાતતાજા સમાચાર

વરસાદને પગલે પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા.

elnews
નર્મદા:   વરસાદને પગલે પાણીની આવક વધતા સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલ્યા.   સરદાર સરોવરમાંથી 10000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.     નર્મદા...
error: Content is protected !!