EL News

અમદાવાદના આ ગામમાં દેરાણી-જેઠાણીની ક્રૂરતા પૂર્વક હત્યા

Share
Ahmedabad, EL News:

અમદાવાદ જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે.સૌ કોઈ આ કિસ્સાને જોઈ હચમચાવી નાખ્યા છે.અહીંના એક ગામડામાં લાકડા લેવા માટે ગયેલ દેરાણી-જેઠાણી ની ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી દેવામાં આવી છે.કરુણ અંજામ ની વાયકા સમગ્ર પંથકમાં ફેલાય છે.આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Measurline Architects

આ ઘટના ભુલાવડી નજીક ઝાણુ ગામની સીમમાં આવેલ અવાવરું વિસ્તારમાં બની હતી.અહીં દેરાણી-જેઠાણી નો મૃતદેહ મળી આવ્યો હતો.મંગીબેન અને ગીતાબેન ઠાકોર નામની બને મહિલાઓની ક્રૂરતા પૂર્વક હત્યા નિપજાવી દેવામાં આવી છે.બંને લાકડા લેવા માટે જતા હોય છે અને ત્યાર બાદ દરરોજની જેમ બપોરે પરત આવી જાય છે.જોકે સાંજ પડવા છતાં પણ બંને પરત નહિ ફરતા કંઈક અનહોની થઇ હોવાનો આભાસ થયો હતો ત્યાર પછી શોધખોળ શરુ કરવામાં આવી હતી.
આ અંગે પરિજનોને લાશ મળી હોવાની વાત સામેં આવતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.બંનેને ગંભીર ઈજાઓ કરી અને તેમના શરીર પર ઘા જોવા મળ્યા હતા.
આ અંગે કોઈ અંગત અદાવત પણ કોઈ સાથે ન હોય તેવી વાત કરવામાં આવી રહી છે.તેવામાં પોલીસએ આ બાબતે જાણ કરવામાં આવતા વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

સુરતની કીમ પોલીસે માનવતા મહેકાવી

elnews

અમદાવાદથી કોંગ્રેસના ઉમેદવાર ખડગેએ શરૂ કર્યો પ્રચાર

elnews

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે,

elnews

Leave a Comment

error: Content is protected !!