27.3 C
Gujarat
March 3, 2025
EL News

રાજકોટના રૂખડીયાપરામાં બૂટલેગરોનો પાડોશીઓને ત્રાસ

Share
 Rajkot, EL News

રાજકોટમાં દિવસેને દિવસે લુખ્ખાઓનો ત્રાસ વધતો જઈ રહ્યો છે. રાજકોટમાં ખાલી કહેવાતી દારૂબંધી છે. દારૂની હેરફેર કરનાર બૂટલેગરો આતંક મચાવે છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બુટલેગરે પડોશમાં આતંક મચાવ્યો અને પાડોશીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પાડોશીએ તેમની ફરિયાદ પોલીસમાં કરી હતી. મળતી માહિતી અનુસાર રાજકોટના રૂખડીયાપરામાં રહેતા કિરીટસિંહ અને ભરત સિસોદિયા દારૂનો ધંધો કરે છે. આ બંને બૂટલેગરોનો પડોશમાં ત્રાસ છે.

PANCHI Beauty Studio

રૂખડીયાપરામાં જ રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન કરતા તોકીફભાઇને ઘરે સંતાન આવતા તેમના ઘરે છઠ્ઠીની ઉજવણી હતી આ ઉજવણીમાં તેઓ એ ધીમા અવાજે તેઓ વગાડતા બંને બુટલેગર આવી અને તોકીફભાઇને ધમકાવવા લાગ્યા.

આ પણ વાંચો… હજીરામાં બે સગી બહેનો રમતા-રમતા તળાવમાં પડી

ઉજવણીના કારણે તોકીફભાઇનાં ઘરે તેમના બહેન અને બનેવી પણ હતા તેમને પણ આ બુટલેગર ધમકાવવા લાગ્યા અને સાથે છરો અને પાઇપ જેવા હથિયાર લઈ પાછળ ડોડીયા અને થમકાવા લાગ્યા. “ઘર છોડી ને ચાલ્યા જાવ નહિતર જાનથી મારી નાખીશ”ની ધમકી પણ આપી. બુટલેગરના આ ત્રાસથી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા તોકીફભાઇએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

રોજબરોજના સમાચારો તથા જીવનસ્પર્શી વિષયો માટે એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ હવે પ્લેસ્ટોર ઉપર પણ ઉપલબ્ધ છે આજે જ ડાઉનલોડ કરો Elnews

Related posts

બરતરફ કરાયેલા કર્મચારીએ ફેક્ટરીના માલિકના મૃત્યુ પર નકલી સહી કરી

cradmin

રાજકોટ ના પાસે નર્સ સાથે દુષ્કર્મ કરવાની કોશિશ

elnews

એક અમુલ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીએ કર્યો અગ્નિસ્નાન

elnews

Leave a Comment

error: Content is protected !!