Surat, EL News
સુરત જીલ્લા ખાતે બુથ સશક્તિકરણ અભિયાન-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની બેઠકમાં ઉપસ્થિત રહી હતી. તેમને ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને વિશેષ માર્ગદર્શન પાઠવ્યું હતું.
સશક્ત બૂથ, સમગ્ર સંગઠનને મજબૂત બનાવી શકે છે તેમ સી.આર. પાટીલે કહ્યુ હતી.
બારડોલી ખાતે યોજાયેલી સુરત જીલ્લાની ‘બૂથ સશક્તિકરણ બેઠક’ તેમજ ‘સોશિયલ મીડિયા કાર્યશાળા’માં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ અને બૂથનાં સદસ્યઓ સાથે સંવાદ પણ તેમણે કર્યો હતો.
આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,કેન્દ્ર સરકારના મંત્રી દર્શનાબેન ઝરદોસ,રાજ્ય સરકારના મંત્રીઓ મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશેરિયા, કુંવરજીભાઈ હળપતિ,સાંસદ પ્રભુભાઈ વસાવા,ધારાસભ્યઓ સંદીપભાઈ દેસાઈ, ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડીયા,સુરત જીલ્લા પ્રભારી ભરતભાઈ રાઠોડ,સુરત જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ ,સુમુલ ડેરીના ચેરમેન માનસિહભાઈ પટેલ,સુરત ડીસ્ટ્રીકટ કો.ઓપ.બેંકના ચેરમેન નરેશભાઈ પટેલ તેમજ જીલ્લા મહામંત્રીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પહેલા બુથ સશક્તિકરણ અભિયાન- 2023 અંતર્ગત નવસારી જીલ્લામાં યોજાયેલી બેઠકમાં પણ સી. આર. પાટીલે ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પાઠવ્યું હતું. વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવે છે.