25.9 C
Gujarat
December 22, 2024
EL News

29 July 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

Share
Daily horoscope:

 

આજનું પંચાંગ

 

તારીખ ૨૯/૦૭/૨૦૨૨

શુક્રવાર

વિક્રમ સંવત ૨૦૭૮ શાલિવાહન સંવત ૧૯૪૪

ખ્રિસ્તી સંવત ૨૦૨૨

તિથી- શ્રાવણ સુદ એકમ ૦૧:૨૧ સુધી ૩૦/૭

નક્ષત્ર- પુષ્ય ૯:૪૧ સુધી આશ્લેષા

યોગ- સિદ્ધિ ૧૮:૩૬ સુધી વ્યતિપાત

કરણ- કિસ્તુગ્ન

સૂર્યોદય- ૦૬:૦૯

સૂર્યાસ્ત ૧૯:૨૩

ચંદ્ર રાશિ- કર્ક

રાશિ અક્ષર- ( ડ હ )

સુર્ય રાશિ- કર્ક

દિશા શૂળ- પશ્ચિમ

રાહુકાળ- ૧૧:૦૭ થી ૧૨:૪૨

અભિજિત મુહૂર્ત- ૧૨:૨૦ થી ૧૩:૧૩

( શ્રાવણ મહિનો શરૂ )

 

દિવસ ના ચોઘડિયા

ચલ,લાભ,અમૃત,કાળ,શુભ,રોગ,ઉદ્વેગ,ચલ

 

રાત્રી ના ચોઘડિયા

રોગ,કાળ,લાભ,ઉદ્વેગ,શુભ,અમૃત,ચલ,રોગ

 

આજનું રાશિ ફળ

 

 રાશિ મેષ – અ લ ઈ અક્ષર

ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે. સામાજિક કાર્યોમાં પ્રવાસ વગેરેના કાર્યોમાં સાવચેતી રાખવી. રોગ, ઋણ, વિવાદ વગેરેથી બચવું.

શુભ અંક ૫

રાશિ વૃષભ – બ વ ઉ અક્ષર

કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થવાથી આનંદ થશે. નોકરીમાં અધીનોનો સહયોગ મળશે. ધર્મમાં આસ્‍થા વધશે.

શુભ અંક ૫

રાશિ મિથુન – ક છ ઘ અક્ષર  

શિક્ષા, સંતાન પક્ષ સંબંધી કાર્ય થશે. ઉપલબ્‍ધિ પ્રાપ્તનો યોગ. પદ, પ્રતિષ્ઠા પ્રાપ્તિનો યોગ. સામાજિક કાર્યોમાં સફળતાનો યોગ બને.

શુભ અંક ૨

રાશિ કર્ક – ડ હ અક્ષર

નીતિગત કોર્ટ કચેરીની સમસ્‍યાઓમાં સમય વીતશે. શિક્ષા, જ્ઞાન, ધર્મ સંબંધી કાર્યોમાં વિશેષ ઉપલબ્‍ધિ પ્રાપ્તિનો યોગ બને.

શુભ અંક ૩

રાશિ સિંહ – મ ટ અક્ષર

પદ, પ્રતિષ્ઠા, ભવન, કુટુંબમાં માંગલિક કાર્યોનો વિશેષ યોગ. આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.

શુભ અંક ૩

રાશિ કન્યા – પ ઠ ણ અક્ષર

અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ. કુટુંબમાં શુભ કાર્ય થશે.

શુભ અંક ૩

રાશિ તુલા – ર ત અક્ષર

રોગ, ઋણ, શત્રુ, વાહન-ભવન પ્રતિષ્ઠા સંબંધી વિવાદોથી બચવું. ગૂઢ આર્થિક બાબતોમાં વિશેષ આર્થિક લાભ પ્રાપ્તિનો યોગ બને.

શુભ અંક ૮

રાશિ વૃશ્ચિક – ન ય અક્ષર 

વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્‍યાન આપવું પડશે. દેવાની ચિંતા ઓછી થશે.

શુભ અંક ૮

રાશિ ધન – ભ ધ ફ ઢ અક્ષર

માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્‍યાપાર-વ્‍યવસાય મધ્‍યમ રહેશે. યાત્રા થઈ શકે છે.

શુભ અંક ૮

મકર રાશિ – ખ જ અક્ષર

દામ્‍પત્‍ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકે માનસિક શાંતિ જાળવી રાખવી.

શુભ અંક ૪

કુંભ રાશિ – ગ શ ષ અક્ષર 

કુટુંબ-વ્‍યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્‍યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોજંન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ બને

શુભ અંક ૩

મીન રાશિ – દ ચ ઝ થ અક્ષર

શુભ મંગળ કાર્યોનો યોગ. આર્થિક સમસ્‍યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે.

શુભ અંક ૯

 

શાસ્ત્રી જીજ્ઞેશ ઉપાધ્યાય, El News

 

દરરોજ નું રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર માટે જોડાયેલા રહો અને આજે જ પ્લેસ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો El News

https://play.google.com/store/apps/details?id=com.elnews

Related posts

આર્ષ પુરોહિતે ગુજરાત ટીમને National Youth Parliament માં જીતાડી ગુજરાતનું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધાર્યું .

elnews

27 July 2022, રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર.

elnews

25 July 2022: રાશિફળ, પંચાંગ અને ગ્રહ-નક્ષત્ર..

elnews

Leave a Comment

error: Content is protected !!